________________
વિશ્વ ઇતિહાસનું સરવૈયું, વિશ્વ શાંતિ કે વિવસંહાર! ૭૧૩
ખ્યાલ એ હતું કે એશિયાના રાષ્ટ્રને કબજે કરવા માટે જાપાનને અમેરીકાનું ઉદ્યોગ કારખાનું બનાવી શકાશે પરંતુ અમેરીકાના આર્થિક શાહીવાદને એ ખ્યાલ અનુભવમાં ખોટે નિકળે. જાપાન વર્કશેપ બની શક્યું પરંતુ આર્થિક શાહીવાદના આ કારખાનાને માટે કાચે માલ બનનારા એશિયાના દેશે હવે પલટાવા માંડ્યા હતા અને જાપાન પરથી પોતાના પર ઉતરી આવતા અમેરીકન શાહીવાદને પ્રતિકાર કરતા હતા.
જાપાન પરથી ચીનને દરવાજે અમેરીકા માટે ખોલી નાખવાને કાર્યક્રમ હવે આ આર્થિક શાહીવાદ માટે શક્ય જણાતું નહોતું. ચીન દેશ આઝાદ બનતે હતું તથા ૧૯૪૯ના ઓકટોબરની પહેલી તારીખે ચીનનું પ્રજાસત્તાક શરું થતું હતું. એટલે ચીનનું કમાડ દેવાઈ જતાં અમેરીકાને આર્થિક શાહીવાદ ભારત પર નજર નાખતા હતા. કેમનવેલ્થમાં રહેવાના ભારતના નિર્ણયને લીધે બ્રિટન અને અમેરીકાને આનંદ થઈ ગયે તથા ચીન પિતાની પકડ નીચેથી છટકી ગયા પછી, ભારતને સાણસામાં લેવાની કાર્યાવહી શરૂ થઈ. ભારત અને બ્રહ્મદેશ
અમેરીકામાં જવાહરલાલને બોલાવીને અસાધારણ માન આપવાની તૈયા રીઓ ચાલુ થઈ ગઈ. આ બધા પાછળ ચીનની ક્રાન્તિને લીધે ચીન પરનું જે કમાડ અમેરીકાના પ્રવેશને માટે દેવાઈ ગતું હતું તેના બદલામાં ભારત પરનો દરવાજો ખેલવાનો ઈરાદો હતે. ચીન જ રહ્યો છતાં હિંદી મહાસાગરના રાષ્ટ્રમંડળમાં પ્રમુખ એ ભારત દેશ જે અમેરીકાના આર્થિક શાહીવાદને આવકાર આપે તે ત્યાંથી આખા દક્ષિણ પૂર્વ એશિયાને અને પછી ચીનને પણ સર કરી શકાય એમ હતું.
આ સાથે સાથે અમેરીકાએ બ્રહ્મદેશના વડા પ્રધાનને પણ ઈ. સ. ૧૯૪૯ ના ઉનાળામાં ઉમળકાભર્યો આવકાર આપ્યો. આ રીતે ભારત અને બ્રહ્મદેશ પર અમેરીકાના આર્થિક શાહીવાદની નજર જાપાન પરથી ઠરી. જાપાનના ઉંબરા ઉપરથી ભારત પર ઉતરાણ કરવાના મનસુબા સેવાયા. દૂર પૂર્વનું રાજકારણ અમેરીકાના સરકારી તંત્રમાં નક્કી થવા લાગ્યું. પરંતુ નહેરૂએ પિતાની શાંત અને નમ્ર રીતે જાહેર કર્યું કે પિતાનું રાષ્ટ્ર બીજા રાષ્ટ્રો સાથેની બીન દરમ્યાનગીરીને અને સમાન સાથીદારીને જ અપનાવવા માગે છે. આવી જાહેરાતથી જાપાન પર લશ્કરી કબજો જમાવીને બેઠેલા અમેરીકન શાહીવાદની મૂંઝવણ વધી. જાપાન પરના શાંતિકરારનું આક્રમક રાજકારણ
આ રાજકારણની સામે એશિયાભરમાંથી જાપાનપર લાદવામાં આવતા અમે. રિકન શાંતિકરારોની સામે વિરોધનો અવાજ ઉઠ, શાંતિકરારનું નામ આપીને