________________
વિશ્વ હતહાસનું સરવૈયુ વિશ્વ શાંતિ કે વિશ્વસ’હાર !
૭૦૧
વિશ્વયુદ્ધને જન્માવનારા, જર્મની અને જાપાન નામના ફાસીવાદી દેશામાંથી ફાસીવાદને નાશ કરીને તેમાંથી પણ લશ્કરી જજૂથધીતે નાબૂદ્દ કરીને શાંતિમય લેાકશાહીની સ્થાપના કરવાનું નક્કી થયુ.
શાહીવાદી જગતની રાષ્ટ્રસ ંઘની બહારની ચેાજના શી હતી!
અને છતાં પણ શાહીવાદી જગત આપણી દુનિયામાંથી હજી નાશ નહાતું પામ્યું. એટણે, એની શી યેાજના આવવાની છે તે સવાલ પણ ગભીર હતા. આ શાહીવાદી જગતમાં અંગ્રેજ-ફ્રેંચ શાહીવાદ નબળા પડયા હતા. જરમન, જાપાન શાહીવાદ પરાજીત બન્યા હતા. પણ ત્યારેજ અમેરિકન શાહીવાદ સૌથી વધારે પ્રબળ અને પ્રચર્ડ બન્યા હતા. બીજા વિશ્વયુદ્ધના અંતમાંજ એણે જગતની આગેવાની ધારણ કરવાની જાહેરાત કરીને વિશ્વપર પેાતાની શાહીવાદી યાજનાની પ્રાદેશિક ઘટનાએ બાંધવા માંડી. એણે હવે આ લશ્કરી ધટનાઓને અથવા યુદ્ધની ધટનાઓને રાષ્ટ્રસંધની બહાર ધડવા માંડી. આ ઘટનાએ વડે તરતજ યુદ્ધ જેનું જીવનરૂપ છે એવી આ શાહીવાદી ઘટનાએ ત્રીજા વિશ્વયુદ્ધને નહીં થવા દેવા માટેના તથા વિશ્વશાંતિના આ મૂળભૂત એવા રાષ્ટ્રસંધના ચાર્ટરના કરારોના ભંગ શરૂ કરી દીધા. આ કરાર ભંગના સ્વરૂપમાં, પશ્વિનની સામ્રાજ્યવાદી સત્તા અમેરિકન શાહીવાદની આગેવાની નીચે પ્રઃદેશિક એવા જુદા લશ્કરી કરારા, લશ્કરી જૂથામાં યોજવા માંડયા, સૌથી પહેલું એવું જૂથ “ ના એટલેન્ટિક, ટ્રીટી ઓરગેનીઝેશન ” નામનું થયું. એમાં જોડાયેલા શાહીવાદી અને તેમના પરાધીન દેશોએ આ લશ્કરી જૂથની લશ્કરી હકુમત વાળી રચના કરી તથા યુદ્ધ અને શાંતિના નિર્ણયા લેવાની પેાતાની એટલે આ જૂથની સ્વત ંત્રતા જાહેર કરી. આ સામ્રાજ્યવાદી જૂથે રાષ્ટ્રસ ંધની સલામતિ સમિતિને અંદરથી તાડવાના અથવા કબજે કરવા તરીકા રચ્યા તથા નાનાં નાનાં યુદ્ધો શરૂ કરીને, “ યુનેનીમીટી’’ ના સિદ્ધાંતનો ભંગ કરીને વિમુક્તિની હિલચાલને તોડી પાડવાનાં ટક છૂટક યુદ્ધો, કારીયાપર તયા ઇન્ડા ચીન પર રારૂ કર્યાં અને તેના પર રાષ્ટ્ર સ ંધની મજુરી પણ મેળવી. ચીન રાષ્ટ્રને આ સામ્રાજ્યવાદી જૂથે રા′ધમાંથી અને સલામતિ સમિતિમાંથી બાકાત રાખ્યો તથા ચીનને બદલે ફાર્માસાના ટાપુમાં ભરાયેલા એક ચીની દેશદ્રોહીના ફાર્માંસાને ચીન ગણીને, રાષ્ટ્રસંધમાં એસાયેા. આ બધા માટે રાષ્ટ્રસંધમાં પેાતાનાં પ્યાદાંની બહુમતિવડે રાષ્ટ્રસ ંધની મંજુરી પણ મેળવવા માંડી. આ રીતે અમેરિકન શાહીવાદે રાષ્ટ્રસંધની અ ંદર અને રાષ્ટ્રસંધની બહાર, એટલાંટિક લશ્કરી સંધ મારફત યુદ્દની ધટના ધડવા માંડી, ઇ. સ. ૧૯૫૨માં આ યુદ્દતી
..
'