________________
વિશ્વ ઇતિહાસનું સરવૈયુ, વિશ્વ શાંતિ કે વિવસ ંહાર !
૬૯૭
આ માનવસમુદાયા યુરેાપ અને અમેરિકાના માનવસમુદાયાની સાથે જગતભરતી માનવજાતની એક ઈચ્છા શાંતિ માટેની સૌ જમાનામાં કાયમ રહી
જ
છે. પણ આ ઇચ્છાના અમલ કરવાનું એક સાધન આજસુધી જગતની માનવજાત પાસે હતું જ નહીં તથા, તેમના પર શાસન કરતાં, વર્ગીય અધિકારના સમાજના ઉપલાચરાના શાસકેાએ તેમને અનેક યુદ્ધોમાં આજસુધી સહાર કર્યા જ કર્યો છે, આ સહાર કરનારાં યુદ્ધો અને ગરીબાઇની પાછળ આવતા અનીવા` પડછાયા જેવા રાગચાળાઓએ આજસુધીમાં કરેાડા માનવાને ભરખી ખાધાં છે. આજ સુધીમાં વિજ્ઞાનની મદદ વડે અનેક અસાધ્ય રોગા સાધ્ય બન્યા હોવા છતાં, તથા આરાગ્યનાં સાધના અને ઉપચાર વ્યાપક બન્યાં હાવા છતાં, રાગચાળાના સહાર એછે! નથી. પહેલા વિશ્વયુદ્ધ પછી અને યુદ્ધ દરમ્યાન, લાખા માનવા ઇનક્લુએન્ઝા અને ટાઇક્સથી મરણ પામ્યાં હતાં. એ યુદ્ધ પહેલાં, કાકા પ્રશિયન યુદ્ધમાં, જરમનીએ ફ્રાન્સનેા પરાજ્ય કર્યું ત્યાર પછી ત્યાંના ૧૨૬,૦૦૦ માણસો સિતળાથી મરણ પામી ગયાં હતાં, અને તે પહેલાં, ઓસ્ટ્રીયા અતે પ્રશિયાના યુદ્ધ પછી લાખા માણસા કાલેરામાં મરણ પામ્યાં હતાં. અમેરિકન આંતરવિગ્રહ થયા ત્યાર પછી પણ યુદ્ધમાં મરાયેલાં માણસા કરતાં ચારગણુાં વધારે માણસા ખીજે જ વરસે રોગચાળાથી મરણ પામી ગયાં હતાં. પહેલા વિશ્વયુદ્ધમાં લડવા જતી વેળાએ અગ્રેજી દ્વાખાનાંમાં નૌકા ખાતાના એ હજાર, સૈનિકા બિમાર પડેલા હતા પરન્તુ યુદ્ધ પુરૂં થયા પછી
૮૮