SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ટયુનીસીયા પછી એલજીરીયા આફ્રિકાની ભૂમિ પર ફેંચ શાહીવાદે તરાપ મારીને જે સૌથી મોટો પ્રદેશ પડાવી લીધું હતું. તેનું નામ એલજીરીયા છે. આ એલજીરીયા જ્યાં પૂરે થાય છે ત્યાં સહારાનો રણ પ્રદેશ શરૂ થાય છે. આ રણ પ્રદેશ દક્ષિણ પ્રદેશ કહેવાય છે, અને સહરા ઉપરનો ઊત્તર પ્રદેશ, એલજીરીયા છે. એનું ક્ષેત્રફળ દ૪૩,૫૦૦ ચોરસ માઈલનું છે. આ ક્ષેત્રફળ, ફ્રાન્સ, ઈટાલી અને સ્કોટલેન્ડ ભેગા થાય તેટલું મોટું છે. કાંસ દેશથી દૂર પડે, આફ્રિકા ખંડનો આ ઉત્તર પ્રદેશ ફાન્સદેશને પિતાની બગલમાં છૂપાવી દઈ શકે તેટલો મોટો છે. આફ્રિકાની અગ્નિ પરિક્ષા, એલજીરીયા. આફ્રિકાખંડના પશ્ચિમના દરિયા કિનારા પર ધનદેલતના ભંડારોવાળો ફળદ્રુપ પ્રદેશ એલજીરીયા. આજથી એકસો વીશ વરસ પર સ્વતંત્ર હતો. આ પ્રદેશના ડાબે પડખે મેરકકે દેશ સ્વતંત્ર હતો. અને જમણે ટયુનીસીયા હતું. આ બંને આફ્રિકન બાંધવ દેશોની વચ્ચે એલજીરીયાને પ્રદેશ મહા સાગરને પેલે પાર સાગરની પાછળથી દેખાતો હતો ત્યાંથી જ પછી કા દેશમાંથી એકવાર ત્યાંના, મહારાજા ચાર્લ્સ દશમાને સંદેશ સંભળાતો હતો. આ સંદેશો એ હતો કે અમુક વરસે ઉપર, એલજરી. આના રાજાએ ફ્રાન્સના એક ખેપીયાને પંખા વડે લપડાક લગાવી હતી. કારક R નેક રમ છે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy