SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૮ વિશ્વ ઇતિહાસની રૂપરેખા તથા યુરોપમાંથી નવાં લશ્કરે જમાવીને રશિયા પર આખરી આક્રમણ લઈ જવાની તડામાર તૈયારીઓ કરવા માંડી. સેવિયેટ રશિયા પર આક્રમણ કરવાની વ્યુહ રચના - રશિયાની સરહદ પરના ઝેકોસ્લોવેકિયા પર પગ ગોઠવીને તથા પિલેન્ડને કબજે કરીને અને ત્યાર પછી ઇગ્લેન્ડ સિવાયના આખા યુરોપ પર કબજે મેળવીને તથા આખા યુરેપખંડનાં સાધનસામગ્રી, શસ્ત્રસાજ તથા લશ્કરે. એકઠાં કરીને હિટલરે હવે રૂમાનીયા પર પણ કબજો મેળવી લીધું હતું તથા એ રીતે કાળા સમુદ્રની પાસે તથા રશીયાની દક્ષિણ સરહદ તરફ હિટલરે પિતાની લશ્કરી હિલચાલ શરૂ કરી હતી. આ હિલચાલના જવાબમાં જ હોય તે પ્રમાણે ટેલીને એટલી જ શાંતીપૂર્વક ક્રાંતી સમયે રૂમાનીયાને પિતે સોંપી દીધેલા બીસારેબીયા તથા ઉત્તરબુકેવીના નામના બે પ્રાંતિને કબજે કરી લીધું હતું અને હીટલરના પગલાં સામે પિતાનાં વ્યુહાત્મક પગલાં ભરવા માંડ્યાં હતાં. એણે હીટલર સામે આવી પહોંચવાના ભયાનક સંગ્રામને ખ્યાલ રાખીને પિતાને વ્યહ કયારનેય શરૂ કરી દીધો હતો. આ પગલાં તરીકે સ્ટેલિને ઈથેનિયા, લેટવિયા, લીથુઆનિયા નામના ત્રણ બાટીક પ્રદેશ પાસે પિતાને નાકામથકે અને હવાઈ મથકે આપવા માટેની માગણી મેળવી લીધી હતી અને તરતજ લશ્કરી રહે તે મથકે કબજે લઈ લીધું હતું. એક વખતના ઝારની હકૂમત નીચેના આ ત્રણેય પ્રદેશે જે ક્રાંતિ સમયે સોવીયટ રશિયાએ આઝાદી આપી દીધા પછી આજે ૧૯૪૦ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખે હિટલર સામેને વ્યુહ રચવા માટે આ અતિ અગત્યનું પગલું લેવું પડ્યું હતું. બીજું એવું જ પગલું એણે શાહીવાદની બેડ બનેલા ફિનલેન્ડ પર આક્રમણ કરીને લીધું, અને ફિલેંડના મથકોને કબજે પણ લીધે. એજ રીતે હીટલરે પણ રશિયા ઉપર આખરી આક્રમણ કરતાં પહેલાં યુરોપના દેશો પર લશ્કરી કબજો અથવા નિર્ણય મેળવવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી, તથા એણે ડેન્માર્ક અને નેર્વે પર આક્રમણ કર્યું હતું. ડેન્માર્ક અંદરથી ખતમ થઈને હીટલરના પગ પાસે ઢળી પડ્યું હતું અને હીટલરનું વીજળીક આક્રમણનેની સરહદ ઓળંગી ગયું હતું. ઈ. સ. ૧૯૪૦ ના એપ્રિલની ૨૫મીએ ડેન્માર્ક અને નૈવે નામના બે દેશ પર હિટલરનો લશ્કરી કબજે બેસી ગયું હતું. તરતજ હીટલરે હેલેંડ પર આકમણ કર્યું તથા હેલેંડ પર આકાશમાંથી બેબિ વર્ષા કરીને એણે મેની ૧૭મી સુધીમાં ડચ રાષ્ટ્રનું પણ પતન કરી નાંખ્યું. ત્યાર પછી નાઝી આકમણની રણગાડીઓ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy