________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
એળખાયાં. પહેલે સમય દશમા રાજવ’શ સુધી (ઇ. સ. પૂર્વે ૨૧૬૦ ) પહોંચ્યા. ખીજો સમય સાતમા રાજવંશ સુધી ( ઈ. સ. પૂર્વે ૧૫૮૦) પહેાંચ્યા અને ત્રીજો સમય પચીસમા રાજવંશ ( ઇ. સ. પૂર્વે ૬૫૦) આગળ ચંભી ગયા અને પછી અસ્ત શરૂ થયેા. ઇજીપ્તના તિહાસના આ ત્રણ તબક્કાને રજવાડી યુગ તથા સામ્રાજ્યયુગ તરીકે પણુ પિછાણી શકાય. આ ત્રણ તબક્કાઓને, મેફીસ, થીમ્સ અને આમાૌ નામનાં ત્રણ પાટનગરાએ ધારણ કર્યાં. આ ત્રણ તબક્કા પર્ એકત્રીસ રાજવંશા, ત્રણ વિભાગમાં વહેંચાયા. આ ત્રણ જમાનાએ એ ઈજીપ્તની સંસ્કૃતિના કલેવર પર નૂતન મૂલ્યેા મઢળ્યા કર્યો. આ ત્રણ સમય વિભાગમાં, ઈજીપ્તના માનવ વ્યવહારમાં ખ્યાલ, વ્યવહારો અને આદર્શો પણ પલટાયા કર્યાં. ત્રણ શાસનયુગનાં રૂપા અને રૂપાન્તરે
૩૪
આર્ભમાં, ઈજીપ્તનું શાસન ઈસનાં એ રાજ્યામાં વહેંચાયલું હતું. આ એ વિભાગે મીનીસના શાસન સમયે ઇ સ. પૂર્વે ૩૪૦૦માં એક થયા. આ એકતામાં ઈચ્છાનુ રાજ્ય એક રાજ્ય બન્યું, આ એકતાનું એક પાટનગર મે×ીસ બન્યું. આ એક મહારાજ્ય, ચેાથા રાજવંશમાં શાસનક્રિયાના વિકાસથી અને જીવન વહીવટની વ્યવસ્થાવાળા જીવેનતંત્ર વડે પ્રકાશી ઊઠયું. કારાહ નામના શહેનશાહેાની શહેનશાહત હવે શાહીવના વિસ્તાર વડે વિકસી ચૂકી હતી. રાજાના પુરોહિતા અને સગાસબંધીએાનેા રાજન્યાને વગ બની ચૂકયા હતા. આ શાહીવ` અથવા રાજન્યાના વ ઇજીપ્તની ભૂમિપરના નાનામેાટા ટુકડાઓ અથવા જાગીરાના માલિક બની ચૂકયા હતા. ઇજીપ્તના રજવાડા હવે જાગીરશાહી અન્યા હતા, આ ઈનામદારા, અને જાગીરદારાની ઘટનાએ ઈજીપ્તના જીવતરમાં દોલતમદના જમીન સાથે જોડાયલા વ જન્માવી દીધા હતા. આ જાગીરશાહીએ હવે પેાતાની હકુમતનાં સ્વરૂપે લેાક સમુદાયા પર ધારણ કરવા માંડયાં હતાં. શહેનશાહતનું શાસન હવે જાગીરશાહીના સ્વરૂપમાં અનેક રાજદા ધારણ કરનારું બની ચૂકયું હતું.
આ નૂતનસ્વરૂપ ઈજીપ્તના મધ્યયુગનું હતું. આ મધ્યયુગના વિશાળ સ્વરૂપે મેડ્ડીસને બદલે થીબ્સને પાટનગર બનાવ્યું. આ મધ્યયુગમાં શહેનશાહ અને લાકસમુદાયની વચ્ચે, મધ્યના અથવા વચેટીયા ગીરદારાની ઘટના ધડાઇ ગઈ. આ વચલા શાસકાના વન વ્યવહારમાં સંસ્કૃતિનું લેખનવાચન વધવા માંડયું. જ્ઞાનની ક્રિયા વિકસવા માંડી. આ સમયે માનવન્યાય અને નીતિમત્તાનાં આરંભનાં વિચાર રૂપા બધાવા માંડયાં. આજ સમયમાં હીકસેાસ નામના લેાકેાએ ઈજીપ્ત પર આક્રમણ કર્યું" અને પાંચ સૈકા સુધી ઈસ પર પોતાનું શાસન