________________
પરજ
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
નીકળેલા એક સિકંદર નામના જુવાને તેનું નામ ઍલેકઝાંડ્રીયા પાયું હતું. આ બંદર ગાહમાં ખીજા વિશ્વ વિજેતા સીઝરે ગમગીન બનીને પાંપીનું કપાયેલુ માથું સ્વીકાર્યું” હતું.
નાઈલ મૈયાની જ આ ઇસ નામની સંસ્કાર ભૂમિની ઘટના હતી. આ બંદર ગાહથી દક્ષિણ પૂર્વમાં પચાસ માઈલ પર નેક્રેટીસ નગર હતું, અને આ બંદર ગાહની દક્ષિણ પૂર્વમાં જ એકસે તે વીશ માઇલ પર કેશ નામનું પાટનગર છે. વિજેતા ઇસ્લામ સંસ્કૃતિએ આ નગરને ઇ. સ. ૯૬૮ માં બાંધ્યું હતું. પછી ફ્રાન્સે એને જીત્યું હતું અને ત્યાર પછી અંગ્રેજી શાહીવાદે એનેા કબજો લીધા હતા. આ અર્વાચીન પાટનગરને દક્ષિણુઆરે વીશ માઇલ પર પ્રાચીન જગતના મહાનગર મેફીસનાં ખડિયો પડયાં છે. યુરોપ જ્યારે જંગલ હતું અને ત્યાંની માનવતાને શિકારને ખારાક પકવતાં પણ આવડતુ નહેતું ત્યારે આ ભૂમિપરનાં મેડ્ડીસ, કરનાક અને લુકસરનાં વિશ્વનગરમાં મહાન સંસ્કૃતિ જીવતી હતી તથા મેફીસનગરની વસતી ગણતરી વીશ લાખ નાગરિકાની તૈધ કરતી હતી.
પણ હવે સૈકાઓ વહી ગયા છે. યુરાપનાં જંગલે પાછાં હટયાં છે, અને સંસ્કૃતિ આગળ વધી છે. યુરોપતી યંત્રયુક્ત વાણિજ્યનીતિ શાહીવાદ બનીને જગત આખા પર ફેલાઇ ચૂકી છે. યુરાપે પહેલાં વિશ્વયુદ્ધના સહાર ખેલીને, એશિયા આફ્રિકાની પ્રાચીન ભૂમિપરથી પોતાની પકડ તૂટવા માંડતાં, જ્યાંથી પેાતે શાહીવાદનાં વહાણ હુંકાર્યો હતાં, પશ્ચિમી યુરોપ તરફ પાછા હટવા માટે પહેલા વિશ્વયુદ્ધના ઉપસંહાર પછી હવે વિજેતા શાહીવાદીએ પણ વિચારી રહ્યા છે. યુરાપ પહેલાંની મરણ પામી ચૂકેલી શહેનશાહતાનાં ખડિયા ભેગી ત્યાં મેાત પામવાની આ શાહીવાદી એવી યુરાપીય ઘટના છેલ્લા શ્વાસ ખેંચવા ટકી રહેવાના સન્નિપાત કદાચ ઇસ ઉપર જે ધારણ કરે એમ લાગવા માંડ્યુ છે. ઇજીસ સુદાન, અને એડન
આફ્રિકા ખંડની કિનારી પર ઈમની દક્ષિણ સરહદ તરફથી તે એખિસીનીયા સુધી પિશીયન સુદાનને પ્રદેશ છે. હજુ ગઈકાલ સુધી
આ પ્રદેશ એંગલાઈપશીયન સુદાન ના હતા. સામાલીલેન્ડ, આફ્રિ
કાના શિંગડા પર બેઠેલા પ્રદેશ જેવા દેખાય છે, અને તે એડનનો, ઝાંઝીબારની સામે આવેલા છે. એડન ભૂમધ્ય અને હીદી મહાસાગરને સાંધતી કડી છે. જેમ ઝિમના તેમઆ સુદાનના ઇતિહાસ પણ શાહીવાદી પકડ નીચેના ઠીક ઠીક જાણીતા છે. ગારડનના નામ સાથે સંકળાઇને ખારટ્રુમ જાણીતું બન્યું ત્યાર