SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા વિશ્વયુદ્ધ પછીનું વિશ્વરૂપ [વિશ્વયુદ્ધ પહેલાંની કવિ પ્લિંગની કવિતા-પહેલા વિશ્વ યુદ્ધ પછી આફ્રિકાનું શું થયું?–આફ્રિકાની કિનારી પરના પ્રાચીન ત્રિકાણ ઇજીપ્ત, સુદાન અને એડન-વીશમા સૈકાની ઇતિહાસભૂમિ, આફ્રિકા-વિધઇતિહાસની પગદંડી પરનું નવુ પરિખળ, ચીન-વિધઇતિહાસમાં પ્રવેશતા નૂતનરાષ્ટ્ર, હિં અમેરિકાખંડના રાજકીય પરિચય-યુ. એસ, એટલે જ અમેરિકા એવું નથી–લેટીન અમેરિકા અથવા યુ. એસ, ઉપરાંતના બીજો અમેરિકા-લેટીન અમેરિકાનાં, અઢાર રિપબ્લીકા-યુરોપ અને યુ. એસ. એ. તે લાગુ પડેલી આર્થિક આંધી. વિશ્વયુદ્ધ પહેલાંની કવિ ક્રિપલીંગની કવિતા ૩૨ ભૂતકાળમાં શાહીવાદના કવિ કિપલીંગે લખેલી કવિતાના શાહીવાદી ખડિયામાં પડતા પડધા ભુતકાળના આભાસ જેવા સંભળાતા હતા. આ શબ્દોવાળી કવિતાઓ વિશ્વયુદ્ધમાં કતલ ખનનારા અંગ્રેજી દિકરાએએ ગોખી હતી. આ કવિતામાં, પેલા દિકરાએ પેાતાના દેશના કિનારા પરથી ઉપડતી સ્ટીમરાને પૂછતા હતા. સ્ટીમરા કહેતી હતી કે અમે જગતમાંથી ધનદોલતના "We are going to fetch you your bread and your butter Your beef, pork and muttan, eggs apple and chease We fetch it from Melbourne, Quoebec and Vancouver Address us at Hobart, Hongkong and Bombay. "Then what can I do for you All you big steamers Oh what can I do for Your comfort and good? Send out your big warships To watch your big waters That no one may stop us From:bringing you food.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy