________________
૧૯ મા સૈકાનુ જીવનરૂપ
એને, જૂના જગતના આખરી કસુંબાના ડાયરાઓને, પ્રશિયન સ્ટેટના આંદ્યોગિક લશ્કરવાદ પાસે આણી દીધાં અને તેમને ભ્રમશ કરવાના ચિંતનવર્ડ, પેાતાના જ પરાજય થાય તેવા પ્રમાણુશાસ્ત્રને, ( ડાયē કટીકસ ) રજુ કર્યુ.. હેગલના ચંતન વ્યવસાયે એ રીતે, ચિંતન નહીં પણ ચિંતનનુ ડાયેલેકટીકસ, નવા જમાનાને ભેટ દીધું.
૪૭૩
વિશ્વ ઇતિહાસની વિજ્ઞાન દ્રષ્ટિ
""
ડાયલેકટીકસને ધારણ કરીને, હેગલના ઇતિહાસના ચિંતનને પરાજય કરનારા અને ઇતિહાસની વિજ્ઞાન દષ્ટિને દાખવનારો, કાર્લ માર્કસ નામને જ ચિંતક આવી પહોંચ્યા અને એણે માથાપર અથવા, “ ભાવનાવિચાર પર ઉભેલા ડુંગલના ઇતિહાસ ચિંતનનુ શિષૉસન છોડાવીને, ઇતિહાસના ચિંતનને પગ પર ઊભું કરી દઇને, હેગલે રજુ કરેલા પેલા ‘ડાએલેકટીકસ' નામના પ્રમાણ વડે જ ઇતિહાસનું · ડાયલેકટીકલ ' એવું વાસ્તવદર્શન રજુ કર્યું.
6
,
આ વાસ્તવદર્શીને ઇતિહાસને, અને તેનાં પરિબળને ઇતિહાસની વૈજ્ઞાનિક પ્રક્રિયાના રૂપમાં રજુ કર્યાં. એણે તિહાસના ઉદયને અને તેની પ્રક્રિયાને માનવ
૬૦