________________
વિAવ ઈતિહાસની રૂપરેખા પણ જેમણે મહેનત મજદૂરીથી ઉદ્યોગનાં યંત્રો-કારખાનાં ચલાવ્યાં હતાં તે મજૂરે તે ગરીબ હતાં. મજૂરની મજુરી વડે ચાલતાં કારખાનાંઓની પેદાશના ઢગલામાંથી મજૂરેને તે પેટ પૂરતું, પહેરવા પૂરતું કે રહેવા પૂરતું પણ મળતું નહતું. અને આઠે પહેર અમેરિકા પર ગરીબ મજૂરની હાય પૂકારી પૂછી રહી હતી “અમેરિકા, અમેરિકા ! આટલા બધા સોનાથી તેં શું ખરીદયું છે, શું વેચ્યું છે?અમેરિકાને થાક્યા પાક્યા શરીરવાળે, હતાશ બને, વેચાઈ ગએલા શ્રમવાળો ગરીબોને, મજૂરોનો સમુદાય વોલસ્ટ્રીટની દિવાલને પૂછતે હતે. આઠ કલાકના શ્રમ-દિન માટે
અમેરિકાના મૂડીપતિઓનાં કારખાનાં વરસોથી ચલાવનાર મજૂરોને પસીને હતે. મૂડીપતિઓ પાસે કારખાનાં હતાં અને ઉદ્યોગના તેઓ માલિકે હતા. મજૂર પાસે શરીર–શ્રમ હતું અને સંખ્યા હતી. સંખ્યાબંધ મજૂર કારખાનામાં કામ કરવા જતાં. કારખાનાના માલિકે, સંખ્યાબંધ મને, એક દિવસની એક મજૂરની મજૂરીને દર નક્કી કરીને કામે રાખતા. એ રીતે રોજની એક મજૂરની મજૂરી અથવા શ્રમતાકાત માલિકે વેચાતી રાખતા. મજૂરો મજૂરી અથવા શ્રમ વેચતા. મજૂરે પાસે સંખ્યાહતી અને શ્રમ હતો. સંખ્યાબંધ મજૂરોને શરીર શ્રમ રોજ લઈને કારખાનાં ચલાવત, પણ રેજ' એટલે કે કેટલો? અરજ' એટલે દિવસ, કેટલા કલાકને ગણ? માલીકે મજુરીને દિવસ બાર કલાકને ગણતા. બાર કલાકના દિવસના હિસાબે મજૂરોનાં શરીર થાકીને લેથ થઈ જતાં. મજૂરોની જીંદગી આવી કાળી મજૂરીથી ટૂંપાઈ જતી. મજૂરોને ઘર સંસાર એક ઘડીને આરામ કે વિસામા વિના અને આનંદ કે સુખ વિના બાર કલાકની મજૂરી કરીને યંત્રની જેમ ખેરાકના કોલસા શરીરમાં ભરીને, થાકીને લેથ બનીને, રાત ભર ઊંધી કરીને પાછો બીજા દિવસના બાર કલાકની મજૂરી કરવા તૈયાર રહેતો. મજૂરના જીવનની આવી ઘટમાળ અમેરિકન સોનેરી દેશમાં જીવલેણ જુલ્મ નીચે કચડાતી હતી. પણ મજૂરે તે સંખ્યાબંધ હતાં! સંખ્યાબંધ મજુરોએ આ જુલ્મનો ભાર ઓછો કરવાનો વિચાર કર્યો. તેમણે પિતાનાં મંડળો બાંધ્યાં.
જ્યાં મજૂરનું મંડળ બંધાયું ત્યાં સંપ બંધાયો. ધીમે ધીમે મજૂરનાં એકથી વધારે મંડળે ભેગાં ગયાં. શ્રમ કરનાર માનવો તે સંખ્યાબંધ હતાં. આ સંખ્યા હવે મંડળો બાંધીને એકતા સવા લાગી ગઈ. શ્રમ શક્તિની-તાકાત માનવ સંગઠનનું રૂપ સર્જવા લાગી !