SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ વિશ્વ ઈતિહાસની રૂપરેખા મિથ્યાજ્ઞાતા, બધુંજ આ યુગનો સાવરણ નીચે આવી ગયું. રજવાડીશાહીના ખ્યાલેને વળગી રહેલી બધી ખ્યાતિ આ ઝપાટા નીચે ભાંગી પડી. માનવસમાજ ઘટનાની કાયાપલટ માટે જે સા¥સુફીની જરૂર હતી તે બધી આ વાલ્હેર યુગે ધારણ કરી, વિચારેામાં પલટા લાવવાની જે ઝુંબેશ જૈન લૉકે શરૂ કરી હતી તે ફ્રાન્સમાં વેલેતરના જમાનાએ વિકસાવી. હવે નવા જમાનાને આવ્યા વિના છૂટા નહાતે!. હવે સામાજિક ક્રાંન્તિનું હવામાન સરજાઈ ચૂકયું હતું. આ હવા માનમાં ‘એનસાઇક્લોપીડીસ્ટ’ના નામથી ઓળખાતા તેજસ્વી લેખકેાનું એક જાય દ્વિદેશની આગેવાની નીચે નવી દુનિયા સર્જવાનું લખાણ લખવા મડી ગયુ હતું. આ મંડળે હિંદેશની આગેવાની નીચે યુરોપના જ્ઞાનભંડારને વ્યવસ્થિત રૂપ આપવાનું બગીરથ કામ પહેલીવાર આર્મ્યું. દેરેએ એ ' અક્ષરથી શરૂ કરીને જ્ઞાનનેા એનસાઇકલાપીડીયા લખવે આરંભ્યા. એ. થી શરૂ કરીને . · ઝેડ ' સુધી પહેાંચતાં એને વીશ વરસ લાગ્યાં. આ ભગીરથ એવા જ્ઞાન વ્યવસાયને લઇને એણે આખા જીના જગતના કાપ વહારી લઈને વીસ વરસની અનંત જેવી મજલ ખેડી નાખી જીવનની જૂતી ધટનાએ એટલા માટે આ નાનયેાગીને વિરોધ કરવામાં બાકી ન રાખી, છતાં એણે જ્ઞાન સાધનાને અવિરતવેગ, એક ગરીબ ઘરમાં ગરીબ ખોરાક લઇને, એક મેજ અને પુસ્તકાના ઢગલા વચ્ચે શ્ત્રીને જાળવી રાખ્યા, અને જૂના જગતના અધિકારી તરફથી આલતી ઝડતીએ, વગેરે આતાને સહ્યા કરી. છેવટે એનસાઇકલે પીડીયા તૈયાર થઇ ગયા. એની આસપાસ નવા જગતનાં કાકરા અને ધડવયાં એકઠાં થયાં. આ એનસાઈકલાપીડીયા, નૂતન જગતની જ્ઞાન કિતાબ બનીને નિત્ય નૂતન બનીને નવીનતાને નવાજી રહ્યો. . ં પણ કાણુ છે. આ દેિશ ! જેણે જૂના જગતને ઉપરતળે કરી નાખીને જ્ઞાનકિતાબનું નુતન રૂપ જરજ્યું છે, એમ ત્યાર પછી સૌ કાઇ પૂછ્યા લાગ્યું હતું. આ મહાન ગ્રંથની ચાર હજાર નકલે જોતજોતામાં ખરીદી લઇને નવા જગતે તેની કદર કરી હતી, અને વીશ વર્સની જ્ઞાન સાધના પાછળ ઉભેલે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy