SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ મા સકાનું જીવનરૂપ ૪૫૩ બે પરશિયન મુસાફરો આખા ફ્રેંચ સમાજની મજાક ઉડાવતા અને રાજાની ઠેકડી કરતા, ફ્રાન્સમાં ઉથલપાથલ મચાવતા પેલા પત્રો મારફત ફરતા થઇ ગયા હતા. એ જમાનામાંજ રૂસો, “સ્પીરીટ ઓફ ધી લોઝ” લખતે હતે. અંગ્રેજી કાનન પ્રથાની પ્રશંસા કરતા, એ, ધારા ખાતાને, ન્યાય ખાતાને અને વહિવટી ખાતાને એકમેકથી સ્વતંત્ર બનાવવાની હિમાયત કરતા હતા. ત્યારેજ ટરગેટ અને દિદે નામના વિદ્વાનોએ જ્ઞાન-વિજ્ઞાનની જીવનભર ઉપાસના કરીને “એનસાઈક્લોપીડીયા ” નું નિર્માણ કર્યું હતું. તથા આવા મહાન ગ્રંથનું પહેલીવાર થવાનું પ્રકાશન ફ્રાન્સની ધરતી પર નૂતન પ્રકાશ પેદા કરવાનું હતું. આ નૂતન જમાને ઉગવાનાં અચૂક એધાણ પર પિતાની રણુખંજરી બજવ, યુગગને ઘડાય હેય તે તેર યુરોપનાં નગરમાં માનીતે બની ચૂક્યો હતો અને ફ્રાન્સ આખામાં એનાં નાટક, નવા જમાનાને, પૂરજોશથી ભજવવા મંડી ગયાં હતાં. આ જમાનામાં અથાગ શ્રમ કરતે તેરે દરેક પળે જીવતે, જીવન સાથે જીવન રહેતો જણાતું હતું, અને જીવનની પળેપળનો હિસાબ ચૂકતે હતે. એ કહેતે હતું કે “તમારી પળેપળને હિસાબ ચૂકે નહિં તે આપઘાત કરે.” જીવનની એકે એક પળને એ હિસાબ માગતા હોય તેમ જીવનની ઉષ્માથી ઉભરાતે વેર પિતાના જીવતરથી જ જાણે નવા યુગને ઉભરાવી દેતે હતે. આ વેલ્ટર નામને શબ્દ આખા ૧૮માં સૈકાને અર્થ બનતે હતે. છંદગી પણ એટલે જ તેની અંદર એક સૈકા જેટલી એટલે ૮૩ વર્ષ સુધી લંબાઈ ગઈ હતી. યુગગ જેવું આ જીવન એટલે જ અહિંથી તહીં રઝળતું રખડતું, દેડતું ફેંકાતું હતું, દેશવટે દેવાતું હતું, અને કારાગારમાં પણ હડસેલાતું હતું, તે પણ દિવાલે એને સંધરી શકતી ન હતી. રાજદરબારીઓ અને ધર્મધૂરંધરે એને ધિક્કારતા હતા કારણકે ક્રાંતિની હિલચાલ માટે બંધાતા નવા રસ્તા પર એણે પ્રયાણ શરૂ કર્યું હતું. છતાં આ લેહચુંબક જેવા આદમીની આસપાસ રાજાઓની નજર પણ જામતી હતો. એના અવાજમથિી રાજ ગાદીઓ ધ્રુજતી હોય તેમ લાગતું હતું. આખું યુરોપ એને શબ્દ સાંભળવા અધીરું બનતું હતું. નિત્યેના શબ્દમાં કહીએ તે અટ્ટહાસ્ય કરતા સિંહ જે એ ઘૂમતો હતો અને મૂક્ત હાસ્યથી સૌને પરાજ્ય પમાડતે હતે. એટલે તે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy