________________
૧૯ મા સૈકાનું જીવનરૂપ
પછી પેસચર ઇન્સ્ટીટયુટ પેરીસનગરમાં બંધાવા માંડી. ગરીબ મજૂરાથી માંડીને તે મેટામાં મોટાં શ્રીમંત સુધી સૌએ પેસચર ઇન્સ્ટીટયુટ બધાવવા ધનના ઢગલા કર્યાં. · પેસચર ઈન્સ્ટીટયૂટ' અંધાઈ ગઇ.
૪૫૧
પાછા એક બીજો દિવસ આવ્યા. અઢારસો બાણુની સાલના ડિસેમ્બર મહિનાના એ સત્તાવીસમા વિસ હતા. એ એના સિત્તેરમા જન્મ ક્વિસ હતા. સામાનનું ભવ્ય સભાગૃહ ખીચાખીચ ભરાઈ ગયું હતું. જુદા જુદા દેશામાંથી પ્રતિનીધિએ આવી પહાંચ્યા હતા. એક મોટા આસન પર એ બેઠા હતા. એની આસપાસ એના ચાર વિદ્યાથીએ બેઠા હતા.
""
t
મને એક સાંભરે છે.... '' વૃદ્ધ વૈજ્ઞાનિકના અવાજ વિસે દિવસે જાણે રડી રહ્યો, “ મને મારા જુલિવર સાંભરે છે. મારા એ જુવાન વિદ્યાથી, મે' એને એલેકઝાન્ડ્રિયા, કાલરાના અભ્યાસ કરવા માકલ્યા હતા. પણ કૉલેરાનાં જંતુઓએ એને ત્યાં જ મારી નાખ્યા છે...એ હાત તેા. .. ! '' વૃદ્ધના અવાજ લાગણીથી ભરાઇ ગયા. હાલવાતા દીવા ચમકે તેમ એની વૃદ્ધ આંખેા ચમકી ઊઠી, એણે આગળ ચલાવ્યું.
*
તમે મારા સિત્તેરમે જન્મ દિવસ ઊજવવા આવ્યાં છે ! મારા એમાં સાથ નથી. આજના દિવસનું બધું માન હું મારા જુવાન વિદ્યાર્થી જુલિવરના ખભા પર લાદુ છું. મને એ ખપતું નથી. તમે મરણ ઊજવીને પાછાં જજો.
39
ડિસેમ્બરની સત્તાવીસમી તારીખ પછી બરાબર નવ માસ પસાર થયા. આજે નવેમ્બરની સત્તાવીસમી તારીખ હતી. સપ્ટેમ્બરના સત્તાવીસમા દિવસે પેસચર એની મરણ પથારીમાં પડયા હતા, પેસચર મરણ પામતા હતા. એની સાથે ૧૯મા સૈકા અંત પામતા હતા પણ આ વૈજ્ઞાનિકે જીવનભર માત સામે લડાઈ કરીને મોતને પાછું હઠાવ્યું હતું અને માનવશરીરની સારવાર કરવાની નૂતન શેાધ, વીસમા શતકની માનવતાને ભેટ ધરી હતી.
૧૯ મા સૈકાની ઇતિહાસ ટિ, વાલ્ટેર, રૂસે અને વિદ્ય
ફ્રેંચક્રાંતિ હજુ આવી પહેાંચતી હતું તેનું એને દુઃખ હતું. પેરીસ નગરમાં ક્રાન્તિને ગુજારવ બની ચૂકેલા, ક્રાન્તિના દુભિએ સાંભળવા, તૃષાતુર નજરની ધારદાર દ્રષ્ટિ દાખવતા, વેતેર, અઢારમા સૈકાની અધવચમાં ૧૯ મે સૈકા ખતીને જીવતા હતા.