________________
૧૯ મા સૈકાનું જીવનરૂપ
४४५ પામ્યા હતા અને ડેનોઝેટીએ મનનીતુલા ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારે બસે ગામમાં પિતાની સંગીત મંડળી માટે, કવન કરતા જુવાન વરડી છટાલીયન રાષ્ટ્રની રંગભૂમિપર આવી પહોંચે. એણે એની સંગીત કલાને આરંભથીજ જનશ્રોતા સાથે એટલે લેકસમુદાય સાથે જોડી દીધી હતી. ઈટાલીને જનક અત્યારે પિતાની ભૂમિ પરથી ઓસ્ટ્રિયને હાંકી કાઢવાના ગરમ મિજાગવાળે હતો. ત્યારે વરડીએ, લેક વલણનું સંગીત રંગભૂમિપર ગાજતું કર્યું, અને કહ્યું, “સંગીતને આ પદાર્થ એ રાજકારણ નથી, ઈટાલીની જીંદગીને એ, તત્વ પદાર્થ છે, જે, જેમ કેઈ વિજ્ઞાનના વ્યવહારને, તેમજ, કલાના વ્યવહારને એટલે સંગીતના રૂપને પણ મઢે છે.”
વરડી ને હાથ જાણે સંગીતને ચાકડે ફેરવી રહ્યો. ઈટાલીની ધરતી પર સંગીતનું રૂપ સુરેને વેગ બનીને ફૂંકાવા માંડયું. વરડીએ ઓપેરાનું જીવતું સ્વરૂપ રચી દીધું. જનતાની વેદનાઓથી ભરેલું સંગીતરૂપ ઈટાલીનાં માનમાં માનવીની છટાથી ચમકી ઉઠયું. ઓપેરા અને શ્રેતાલેક, અથવા જનતા એકમેકનાં અંગ બની ગયાં. ઓપેરા પર થતા દિલના ધબકારા સાથે, લેક8તાનું દિલ ધબક્યું. ઓપેરા અને જનલેક વચ્ચેનું અંતર પુરાયું અને સંગીતના રૂપમાં જીવનનું મૂલ્ય ઘડનારી જીવતરની એકતા જન્મી.
ઈ. સ. ૧૮૪૨માં મિલાનની રંગભૂમિપર વરડીએ લખેલું, નાટય સંગીત, નેબુચેડનેઝર ભજવાયું. એમાં યહુદી કેદીઓનું સંધ ગીત, ઈટાલીની રંગભૂમિ પર જીવતું થઈ ગયું. આ રંગભૂમિ જેની છબી હતી તે, જીવતરની રંગભૂમિ અથવા લેકની જીંદગી સાથે, એનું જોડાણ થયું. ક્લાની આવી સંસ્કાર એકતાને દેખતાંની સાથે જ તેને નાશ કરવા એસ્ટ્રીઅન અધિકાર આ સંગીત હિલચાલ પર તૂટી પડ્યો. પોપે આ આક્રમણને સાથ આપે. સંસ્કાર હિલચાલ પર સિતમ વરસવા માંડ્યા. ઈટાલીની આ સંગીત હિલચાલ, ત્યારના પરાધીન ઈટાલીમાં ગેરકાયદેસર ગણાઈ. ઈટાલી પરના, ઓસ્ટ્રિઅન અધિકાર, સંગીતની જબાનપર કાપ મૂકતી જાહેરાત કરી. ઈટલીની રંગભૂમિપર સંગીત સંસ્કારનાં બધાં માનવમૂલ્ય દંડાયાં. આ હિલચાલને વરેલી, લેડી મેગાને ઈગ્લેડને કિનારે ઉતરીને કહ્યું કે, “નેપલ્સના કારાગારમાં પડતાં પડતાં હું બચી ગઈ છું, મેં “લીબરા” શબ્દ બોલવાનો અપરાધ કર્યો હતે.”
વરડીએ, પેરીસ નગરનો આશરો લીધે અને સંગીતને વધારે ને વધારે અભ્યાસ ચાલુ રાખે. ઈસ ૧૮૫૫ માં પેરીસ માટે એક ફ્રેંચ ઓપેરા લખવાનું એને આમંત્રણ મળ્યું. ચાર વરસ પછી એણે બીજું એપેરા લખ્યું અને