________________
૪૭
યુપના આત્મનિર્ણયવાળે, ૧૦ મો સંકો સ્થાપવાને હવે કે મળવાને ઉમંગ હતો. નેપોલીયને એમની સૌની શાહીવાદી ઉમેદો અને શહેનશાહનાં સ્વપ્નને થાળી મૂક્યાં હતાં તે પાછાં જીવતાં કરીને આ સૌ શાહી રસાલાઓ યુરોપના રજવાડી દરબારમાંથી બહાર નીકળીને ઓસ્ટ્રીયાના વિએના નગરમાં એકઠા થયા હતા. આ સંમેલનનું નામ વીએ. નાની કંગ્રેસ પડયું. વીએનાની આ કેગ્રેસે પિતાનું રૂપાળું નામ હેલીએલાયન્સ પાડીને તેણે યુરેપ ભરમાં, કાન્તિનું આત્મ નિર્ણયનું, આઝાદીનું અને લેક મતનું નામ નિશાન મિટાવી દેવાના ધ્યેયને ધારણ કરીને, પ્રતિ ક્રાન્તિની, પિતાની કાર્યવાહી ઘડવાનું નક્કી કર્યું. પણ યુરેપ ખંડની આગેકુચ અટકી નહીં.
પણ ઇંચ ક્રાન્તિ જેનું પ્રભવ સ્થાન હતી તેવી લોક નિર્ણયની, યુરોપ ખંડના લેક સમુદાયની આગેકૂચ અટકી નહીં.
વિએનામાં ભરાયેલા મહારાજાઓના સંમેલને કરેલા ઠરાવ પ્રમાણે તેમણે યુરોપનાં રાષ્ટ્રોને ફ્રેંચ ક્રાંતિ પહેલાંના જમાનામાં લઈ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ પ્રત્તિક્રાંતિએ નક્કી કર્યા પ્રમાણે પાછા હઠવાને યુરોપને ઈતિહાસ ઇન્કાર કરતે હતે. વિએનાની ઉગ્રેસે અથવા “હેલિએલાયન્સ ” ઈતિહાસની ઘડીયાળના સમયના કાંટાને એક સંકે પાછો હટાવી દેવાનું નક્કિ કર્યું હતું. પરંતુ સમયને કદમ પાછું ડગલું ભરવા નહોતા માગતે. વિએનાની કાંગ્રેસના કાનૂન પ્રમાણે નહિ પણ સમાજના જીવન વહિવટની આગેકૂચના નિયમ પ્રમાણે યુરોપને લેકસમુદાય આગળ વધવા માગતું હતું. અને પેલા નામદારોએ નકિક કરેલા નકશાઓને, કાર્યક્રમને, અને યોજનાઓને નિષ્ફળ બનાવી મૂકતે, ૧૯ મા સૈકાને આત્મનિર્ણયના રૂપથી મઢી દેતા હતા. આત્મનિર્ણયને હેતુને લઈને અને ફ્રેન્ચ ક્રાંતિએ દીધેલા કાનૂનને માથે ચડાવીને યુરોપનાં જન આંદલને આગળ વધતાં હતાં. યુરોપના લોકે હવે આસ્તે આસ્તે યુરેપના મહારાજાઓએ મને કરેલાં પુસ્તક વાંચવા માંડ્યાં હતાં તથા તેમણે નકારેલા ક્રાંતિકારી સિધ્ધાનું મનન કરવા માંડ્યાં હતાં, અને આત્મનિર્ણયને રાષ્ટ્ર વ્યાપી કાર્યક્રમ હાથ ધરતાં હતાં. ઉત્થાનયુગે દીધેલી એક રાષ્ટ્રની ભાવના હવે જરૂરી રીતે યુરેપના રાજકિય જીવનમાં અનિવાર્ય બનેલી દેખાતી હતી. આ ભાવનાને આકાર અંગ્રેજોને પોતાની ભૂમિ પરથી હાંકી કાઢીને અને પિતાની ભૂમિને અમેરિકા નામને એક સંયુક્ત રાષ્ટ્ર બનાવીને અમેરિકાની સ્વાતંત્ર્ય હિલચાલે દઈ દીધું હતું.