________________
२६ યુરોપના રાજકીય ઉથાનની ફ્રેંચ ક્રાન્તિ { [ રજવાડી જીવન વહિવટનું રૂપાંતર કરનારી કેચક્રાન્તિ ક્રાન્તિનાં કારણે-ક્રાન્તિીની હિલચાલને તબક્કો-ફ્રેંચલોકશાહીનું વહિવટીસ્વરૂપ ક્રાન્તિનું આગેવાન પરિબળ—મેટ કેણ હતો ? – ક્રાન્તિ પછીનો નેપોલિયનનો ઉદય – ફેંચસામ્રાજ્યવાદના સંગ્રામનેપોલિયનનું પતન—નેપોલિયનના પતન પછીનું યુપ-યુરોપના મહારાજાઓની, ક્રાંતિ વિરોધી હિલચાલ—“ હેલિએલાયન્સ ? ની કાર્યવાહી ]
રજવાડી જીવનવહિવટનું રૂપાન્તર કરનારી કંચ ક્રાતિ.
મધ્યમવર્ગના ઉદભવમાંથી જન્મેલા ઉત્થાનયુગે અને તેની નવી વેપારી નીતિએ યુરોપના સમાજ વ્યવહારમાંજ સામાજિક વહિવટનું જૂનું કલેવર બદલી