________________
ઈ શ્લેડની રાજ્યકાન્તિ અને અમેરિકાનો જન્મ
૩૮૧ ડેન્સ ડચ, બોહેમિયન, ઍસ્ટ્રીયન, રૂમાનિયન અને રશિયને પણ આવી પહોંચ્યા. એ રીતે આ બધી પ્રજાએ અમેરિકાની ધરતી પર આવ્યા જ કરી.
આ વસાહતીઓ • સત્તરમા સૈકાની શરૂઆતમાં અમુક સેંકડોની સંખ્યામાં હતા. પછી તેમની સંખ્યા હજારોની બની અને ત્રણ વર્ષ માં કરોડ જેટલી થઈ.