________________
૨૪ ઈંગ્લેંડની રાજ્યક્રાન્તિ અને અમેરિકાના જન્મ
[ ઇંગ્લેંડના પૂર્વ ઇતિહાસ—ઉત્થાન યુગની દરિયાઇ રાણી -- યુરોપના નવા વાણિજયયુગ—એક વિચિત્ર મુક મા – લિઝાબેથના જમાના પછીના રાજાને દેવી હકક મુડીના અને રાજાના દૈવી અધિકારના મુકાબલા—વેપારી સમાજના પહેલા સરમુખત્યાર— રજવાડા શાહીના તુરાજ્યક્રાંતિ અને સામ્રાજ્યવાદયુરોપ પરની રાજકાંતિ અને ઇંગ્લેડ-લાચૂષક જેવા અમેરિકાખંડ —અમેરિકા પરનુ ન્યુઇંગ્લેન્ડ-અમેરિકાના ઉદ્દભ્રુવનાં નવા માનવ સમુદાય—ઇંગ્લેડની માતૃભૂમિના અમેરિકન સંસ્થાને!--માતૃભ મિના સામ્રાજ્યવાદ સામે સ્થાનાના મુકાબલા-અમેરિકન સ્વાતંત્ર્યશુદ્ધ-સ્વતંત્ર અમેરિકાના પહેલા પ્રમુખ-સ્વતંત્ર અમેરિ કાને પહેલે સીટીઝન · સ્વાતંત્ર્યનાં સંગ્રામની ચુરોપ પર અસર-નુતનયુગનું વિજ્ઞાન, ઉત્થાન—-ઉદ્યોગવાદ હાની પહોંચે. ] ઇંગ્લેંડના પૂર્વ ઇતિહાસ
અંગ્રેજી ભૂમિપર ઇ. સ. પૂર્વે પંચાવન વર્ષોં પર અંગ્રેજી ખાડીને એળગીને સીઝર આવી પહોંચ્યા હતા અને યુરોપના આ ઇંગ્લેંડ નામના દેશ ચારમે
Lull
Z