________________
૩૬૮
વિAવ ઈતિહાસની રૂપરેખા ફલોરેન્સ નગરની જીવતી રેખાઓ ઝગી ઊઠી. એક મોટા જીવન પુષ્પ જેવું ફલેરેન્સ નગર હતું તેવું જ પીસા નગર એને દેખાયું.આ બન્ને પુની સુવાસ સુંધતે કલાકાર એની પ્રયોગ શાળામાં રોજ ઉતાવળે આવી પહોંચત, હતિ. મેના—લીસ ત્યાં એની રાહ જોતી બેઠી હતી. લિયોનાર્ડોએ સૌંદર્યની સૌરભ જેવી, આ નારીને લાંબા સમયથી ચીતરવા માંડી હતી.
“તમે પરણેલાં છો ?' એણે એકવાર અચાનક પૂછ્યું.
મેસર્સ ફ્રેન્સીસ્કે મારા પતિ થાય.’ મેનાલીસા બોલી. પછી એમ, કઈ દિવસે, પેલે કલાકાર પેલી નારી સાથે એકાદ સવાલ કે એકાદા જવાબની આપલે કરતો.
એકવાર મોનાલિસાએ કલાકારને પૂછયું. “તમે સ્ત્રીઓથી ખૂબ દૂર કેમ રહે છે ?”
દૂર નહિં, દૂર નહિ..નારીના જીવતરને હું માનથી જોઉં છું...પણ જિવતર પર અનુરાગથી ઊભરાતા હું, કદાચ એ પ્રેમને લીધે........જ, હું માંસાહાર પણ કરી શકતું નથી.' એકવાર પિતાના ચિત્ર પર મુગ્ધ બનતી મોનાલિસા બેલી. “શે.
પ્રેમ ભરી દીધું છે તમે, મારી આંખમાં કે, એની અંદર જોયા કરવા છતાં એના પારદર્શક તેજનું તળિયું જ દેખાતું નથી!”
“તારા સોંદર્યના તેજને ચીતરૂં છું ત્યારે આપણે બન્ને ઓતપ્રેત બનીને તદાકાર થઈને એકમેકની અંતર્ગત પ્રતિમા એમાંથી નૂતન આકાર નિપજાવીએ છીએ. હું એકલે નથી ઉપજાવત, આ ચિત્ર તું પણ, મોનાલિસ, તારા કલેવરમાંથી નવું જિવતર તેને નિપજાવે છે.”
અને અગાધ આનંદમાં ડૂબી જતી હોય તેવી મેનાલિસા બોલી, “પણ આ ચિત્ર તે, લિયેનાર્ડોનું કહેવાશે !”
ના, ના ઉભયનું, બેલા લિનાડે આનંદ પામે, અને પાછો ચિતરવા માંડયો. એને સમયનું ભાન રહ્યું નહીં.
આજે તે રાત વીતી ગઈ હતી. એનાલિસા ઘેર જવા ઊઠી ત્યારે બારના ડંકા વાગ્ય. એ જતાં જતાં એક પળવાર અટકી જઇને બેલી,