SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્થાનયુગનુ પાત્રાલેખન ૩૫૦ ળતા, રામન માનવતાની વિશાળ છાતીપર ગાળ પણ ચાંપતા, માનવ જીવનને ધારણ કરતી પાંસળાંની પેટીઓના ચૂરા કરી નાખતા, આ ધરતીને, લોહી અને લોખંડની કચેાથી છાઈ દેતા હતા અને પછી નરકાગાર જેવું ઈસા દેવળ, કારાગારની દીવાલા પાછળથી પાપીઓને જીવતાં સળગાવ્યા કરતું હતું, ત્યાં, તેજ ધરતી આવા વેરાનમાં પણ સંસ્કારના ખીજને સધી રાખીને ઉત્થાનના પુકાર કરતી હતી. અદના માનવની યારી આ ધરતીપર લાગણીને આતશ ધારણ કરીને સુવર્ણીની તાકાત ધરેલી વેપારી માનવીની આગેવાની પામીને વ્યાપારી યુગમાં પણ શેર જગતી હતી. માનવીને આત્મા જાણે મધ્યયુગના એથારના રજવાડી ભારતે પેાતાની છાતી પરથી હડસેલી મૂકીને, પગભર થવાને અવાજ પુકારતા હતા. આ અવાજને ધરતી પર કાતરીને ફ્રાન્સીસ પછી મરણ પામી ગયે. જ્યારે આ અવાજને ઇટાલીની ધરતીપર સૂધા, એસીનના વેપારી પિયેટ્રોના દીકરો ફ્રાન્સિસ હવે અહી તો નહિ ત્યારેપણ યુરેપના બજારમાં એણે પાથરેલી માનવ સંસ્કારની સુવાસ આ નગરને મહાન બનાવતી હતી. આ સુવાસના શબ્દ અહીં ફ્રાન્સિસનુ ગીત બન્યો હતો . આ ગીત ગુંજારવ લખને વહેતાં જતાં ઝરણાંએમાં અને કિલકિલાટ કરતાં પંખીઓમાં પણ આ ગીતના પડધે સંભળાયા કરતા હતા. એ સુવાસને સુધતા અને ફ્રાન્સિસના જીવનનાં ચિત્રા દેરા એક ચિતારા આજે અહીં આવી પહોચ્યા હતા અને આજસુધી કાઈ એ નહિ દેરેલાં એવાં નવાં ચિત્રો એ દેરતા હતા. ઇટાલીના, ક્લારેન્સ નગરની ઉત્તરમાં વૈસ્પિશ્નાનેા નામના ગામના એક ગરીબ ખેડૂતને એ દિકરા હતા. એકવાર જ્યારે, એના બાપાના બીડમાં ઘેટાં ચાવતા, એ એક ખડકપર એક બકરીના બચ્ચાનું ચિત્ર દારતા હતા ત્યારે સીમાબુ નામના ચિત્રકાર એને જોઇને આનદ પામ્યા અને એના ગરીબ બાપ પાસેથી એને ાકરી કરાવવા વેચાતા લીધા. પોતાની ચિત્રશાળામાં આવેલા નોકર હોકરાતે પેલા ચિત્રકારે ચિત્ર ઘેરતાં પણ શીખવવા માંડયું. ઇ. સ. ૧૩૦૫ માં પછી સીનાણુ મરણ પામતા હતા ત્યારે, આ નવા ચિત્રકાર અને કહેતા હતા: ' બાપુ મધ્યયુગ હવે અંત પામે છે. હું માનવીની મહત્તાનાં નવાં ચિત્રો ચિતરવાનો છું. ' આ નૂતન ચિત્રકારનું નામ જ ગએટા હતુ. એસીસીના સંત ફ્રાન્સિસનાં એને સ્વપ્રો આવતાં હતાં. આ સ્વમોને ચિત્રમાં જડી લેવા માટે, એની પાસે પાયે બનનારા કાષ્ટ ચિત્રકારનાં જૂનાં ચિત્રો હતાં જ નહિ. નૂતન વિતરના માનવતાના નવા રંગો અને રેખાએક એની અંતરની નજર સામે દેખાયાં તેવાં એણે ચિતરવા માંડયાં.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy