________________
૩૨૦
વિAવ ઈતિહાસની રૂપરેખા પછી પિતાના પહેલાંની શહેનશાહતે જ્યાં સાધુપિટરને વધસ્તંભ પર ઠેકી દીધું હતું ત્યાં કોનસ્ટેનટાઈને એક ઈસાઈ દેવળ . રેમમાં આ દેવળ ચણાવીને કોનસ્ટેનટાઈને રોમન સામ્રાજ્યના પૂર્વ વિભાગમાંના એક બાયઝેનટીથમ નામના નગરમાં રેમન શહેનશાહતની રાજધાની જમાવી. આ નગર કેનસ્ટેનટાઈનનું નગર કહેવાયું તથા એનું નવું નામ કોનસ્ટેન્ટીનોપોલીસ પડયું.
કોનસ્ટેનટાઈને શહેનશાહતને ઈસાઈ બનાવ્યા પછી, પૂર્વના શહેનશાહોની જેમ ધર્માચર્ચાઓને પણ હકુમત નીચે લેવા માંડી હતી. આ ચર્ચાઓનું રૂપ ધર્મની અંદરની માન્યતાનું રૂપ હતું છતાં એને પાયે તે, ધર્મના શાસનની સત્તા માટેની લડાઈને જ હતા. આ લડાઈનું રૂ૫ હજુ સમશેર ધારણ કરીને મેદાન પર નહેતું નીકળ્યું પણ ચર્ચાઓ જ કરતું હતું. ધર્માચાર્યો વચ્ચેની પહેલી લડાઈની ચર્ચાને સવાલ એ હતું કે, જિસસ, જેને પ્રેમાળપિતા કહેતે હતા તેવા ભગવાન સમોવડે પિતજ હતો કે ભગવાનથી ઉતરતે તેના દિકરા જે હો ! શહેનશાહ કોનસ્ટેનટાઈને બંને પક્ષેને નીશીયા નામના સ્થળે એકઠા કર્યા અને શહેનશાહના અધ્યક્ષપદે સવાલ ચર્ચા અને નીશીન માન્યતા અથવા ધર્મ સિદ્ધાંત તરીકે સ્વીકારાયું કે જિસસ પિતે ભગવાન સમોવડે હતે. કુંડે નામનાં ધર્મયુદ્ધોનું શાસન સ્વરૂપ
YEAR :
ત્યાર પછી પૂર્વ અને પશ્ચિમના ઈસાઈ વિભાગો મતભેદોને લીધે જુદા પડતા ગયા અને પૂર્વ વિભાગમાં, ઇ. સ. ૧૦૦૦ સુધીમાં તો ઈસ્લામને વિજય પથરાઈ ચૂકે. આ ઈસ્લામને ખાળવા માટે અને તેના પર વિજય કરવા માટે, પૂર્વની ઈસાઈ શહેનશાહતે પશ્ચિમના ઈસાઈ પાટનગરમાં બેઠેલી પિપની