________________
૨૯૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા યુરેપને જેણે, યુરોપીય ઉત્થાનને વારસે દીધે હતો તેવો આ વિશ્વના ઉષાકાળની વન સંધ્યા જેટલું વેલો, ઈસ્લામના પારસિક ઉંબર પ્રદેશને
7:21
એમર-ખયામ એક મેટો ખગોળ શાસ્ત્રી અને મહાન ગણિત શાસ્ત્રી હતો. ઈ. સ. ૧૦૩૮ માં નિશાપુરમાં એ જનમ્યો હતે. ફ્રેંચ ભાષામાં, એનું એલ. જીબ્રા ઈ. સ. ૧૮૫૭ માં ભાષાંતર પામ્યું અને યુરેપ ખુશ થઈને એલજીબ્રાનાં ઈકવેશને ભણવા બેઠું. લીડન ગ્રન્થાલયમાં આજે પણ એને લખેલે, યુકલી. ડને ગ્રન્થ મજુદ છે.
મલીકશાહે એને કેલેન્ડર સુધારવાનું કામ સોંપ્યું હતું અને એણે પાર સીક કેલેન્ડરને અદ્યતન બનાવતાં શોધ કરી કે દર, ૩૭૭૦ વરસમાં એક દિવસને ચુધારે કરવા જરૂરી છે. આ શોધે, યશપમાં સ્વીકારાયલી, ૩૩૩૫ વરસે એક દિવસના સુધારાની હકીક્તને એણે ખોટી પુરવાર કરી દીધી.