SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ યરોપીય ઉત્થાનના જનક, ઇસ્લામ [ અમસ્તાનનાં માનવ વસવાટ—શહેનશાહુતાની મૂર્તિ આના ભગાર દેખતા મધ્યપુર્વ—એક અલ્લાહની યાદ અમસ્તાન વિશ્વ ઇતિહાસમાં પ્રવેશે છે—શા હતા આ નૂતન ધમ—ઇસ્લામની સસ્કાર વાંછના—પુની સંસ્કૃતિના વારસો પશ્ચિમને દેનારી હિલચાલ—ન્યાય સમતાનું પયગંબરી શાસન-ઇસ્લામ અને યુરોપઇસ્લામની સંસ્કૃતિનુ અર્થકારણ-ધ રૂપના સમભાવ-ઇસ્લામિક સંસ્કૃતિનું સિદ્ધાંત રૂપ-ઇસ્લામનું સરકાર તત્ર—સંસ્કૃતિનુ નગર દામાસકસ—વિધ્યાના વ્યાસંગનો વ્યાપકતા—તિહાસકારો—યુગપ્રવત ક વિદ્યાવ્યવસાય-વૈદ્યકીય વિજ્ઞાનના પિતા, ઇબ્નસીના-ઇસ્લામી પ્રકાશ પર ચુરોપીય આક્રમણ-સંસ્કાર યુગનું વન, ઉમર ખયામ] અઅસ્તાનના જન વસવાટ :::::17 ભૌગોલિક દ્વિપક– પેામાં સૌથી માટા એવા એક દ્વિપકલ્પ, ઈરાનથી ગેાબીના રણસાગરની વચ્ચેથી, આરબ માનવેાના અસ્તિત્વવાળા છે. અરબસ્તાનના નામ વાળી આ પછી અરી રણ પ્રદેશની છે, તથા તે ૧૪૦૦ માઇલ લાંબી, અને ૧૨૫૦ માઈલ પહોળી છે, લાલ સમુદ્રથી થોડાક જ માઈલ સુધીમાં તે આ પ્રદેશ ખાર હજાર ફીટની ઉંચાઇ પર પહોંચી જતે પછી ઉજ્જડ પર્વતમાળની વેરાનતાના રૂપને ધારણ કરીને પૂ તરફ ઈરાની અખાતને અડવા નીચે ઉતરે છે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy