SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સંસ્કૃતિનું મુલ્યાંકન ૨૫૫ વિશ્વનું પાટનગર માનતા રામને આ વિચિત્ર જેવાં માનવોને દેખવા ટોળે વળતાં હતાં. કેવાં વિચિત્ર આ માન હતાં ? એ સૌ જાણું જોઈને ગરીબ બન્યાં હતાં, તથા નમનતાથી બોલતાં હતાં. ગરીબાઈ, સાદાઈ, નમનતા અને બંધુતા ધારણ કરીને રેમનગર વિશ્વની મહારાણી નહેતું બન્યું તે વાતની મને ખબર હતી. જે વર્તન ધાણુ કરીને રેમન જીવન, જગતનું માલિક બન્યું હતું તે વર્તનને જ આ ઈસાઈ માનો ઈન્કાર કરતાં હતાં અને મૂતિઓનાં નામમાં નહિ પણ એક ઈશ્વરના નામનાં વાત કહેતાં હતાં કે જિસસ ભગવાનનો દિકરો હતો અને સૌ માને ભગવાનનાં જ સંતાનો છે. પછી રોમનગરની હકમતે આ વિચિત્ર માનવોને વધ કયા કર્યો. પણ દરેક નવી નવી નાતાલે તેમની ગેરકાયદેસર વસ્તી ગણતરી વધ્યા જ કરી. પછી તે રેમનગરમાં તેમનું ભમભિતર બનેલું જીવન જામી ગયું હતું. એ સૌ પિતાના આગેવાનને બાપા અથવા પપ્પા કહેતાં હતાં. આ પપ્પાએ પછી પોપનું નામ ધારણ કર્યું. ધીમે ધીમે પિપ ઈસાઈઓના આચાર્યો અથવા પાદરીઓ બન્યા અને સૌથી વડે પાદરી અથવા પિપ રોમનગરની ઈસાઈ સંસ્થાને પિપ કહેવાય. જિસસની માનવ ધર્મની વિચારણાને પાયે પામેલા આ ધર્મો ધર્મવડાને પિતા કહ્યો. રિમન સામ્રાજ્યના ભંગારમાંથી જન્મેલું જગત જ્યારે વિશ્વ ઈતિહાસમાં સૌથી મોટું એવું રોમન સામ્રાજ્ય પતન પામવા માંડ્યું ત્યારે તેના ભંગારમાંથી જગત પર સામંતશાહીનું અનેક રજવાડાઓના અનેક રાજ્યોવાળું અને અનેક જમીનદારોની સામંતશાહીવાળુ જગતનું સ્વરૂપ નિપજવા માંડ્યું હતું. આ સામંતશાહીને જમાને અનેક :ટુકડાઓમાં અને અનેક વંડીઓમાં વહેંચાઈ ગએલા જગત પર જેને ઈતિહાસકારોએ એજ ઓફ ફેઈથ” તરીકે ઓળખ્યો છે તે અંધશ્રદ્ધાના સામંતશાહી યુગ તરીકે શરૂ થશે. સામંતશાહીને આ યુગ અંધકાર યુગ તરીકે ઓળખાયો. આ જમાનામાં સાત વરસ પર જન્મેલે ઈસાઈ ધર્મ અને ક્ષા
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy