________________
પ્રાચીન સંસ્કૃતિનું મુલ્યાંકન
૨૫૩
પરિભાષા પેાતાની પાછળ મૂકતું ગયું. દેશકાળ પદાર્થાનું શરીરરૂપ, મનુષ્યનું શરીરરૂપ અને જગતનું ઘટનારૂપ આ ગ્રીક વિચારણાએ વૈજ્ઞાનિક છતાં નિરપેક્ષ એવી ઢબે હાથ ધર્યું. આ રીતે પોતાની શોધખાળને અંતે એને જે પરિણામેા અથવા ઉકેલા હાથ લાગ્યા તેમાં તક શાસ્ત્રની નિરપેક્ષ પ્રમાણસરતા, અને ભૂમિતિશાસ્ત્રની રેખાઓની સુંદરતા ઉપરાંત વિજ્ઞાનનાં ખીજા મૂલ્યેા ઉતરી શકયાં નહી. છતાં પ્રાચીન જગતની વિજ્ઞાનની તેજ ધારાતે આ ગ્રીક જીવન જાળવી રાખી શક્યું. પછી ગ્રીક જગત પર રામન આક્રમણ આવી પહેાંચ્યું. જીવન વ્યવહારની અધી સુંદરતા આ આક્રમણે પશુની ઢખથી છેદી નાખી. આ આક્રમણે ગ્રીક ભણુતરનાં બધાં મૂલ્યામાંથી આખા જગત પર ધસારા લઈ જવાની ભૂમિતિને જ આદર કર્યો અને જગતને વધારે વિશાળ બનાવવાના રસ્તાઓ કાતરી નાખ્યા. રામન આક્રમણે સકારણતાને સહારી નાખીને જ્યાંને ત્યાં, જીવનવ્યવહારને પોતાના ગુલામ બનાવવા, રોમન પ્રમાણ શાસ્ત્રનેા કાનૂન ધડી નાખ્યો. અને કાયદાની પ્રમાણસરતાનું રૂપ પેાતાના શાસનના અધિકાર માટે ધડ્યું. રામન આક્રમણનાં અનેક સ્વરૂપે નીચે જગતભરના માનવ સમુદાયા, અને સકારણ જીવનની બધી વિચારણાઓનાં વિજ્ઞાનરૂપો કચડાયા કર્યાં. માનવજીવન વ્યવહારમાં વૈજ્ઞાનિક મૂલ્યનું જીવનરૂપ છે હજાર વરસ જેટલું પાડ્યું હટી ગયું. ઇટાલીમાં, ઇસાઇ સઘની અગ્નિપરિક્ષા
ઈસાઈધર્મ, હજુ હમણાં જ ધમ બનવા માંડયા હતા. આ ધર્માંના સિદ્ધાંતા સીધાસાદા નૂતન વનને રાજગરાજના વ્યવહારમાં ધારણ કરીને રામનગરમાં દાખલ થઇ થયા હતા અને નૂતન જીવનને આવાહક અવાજ બનતા હતા. પેાતાના પ્રદેશ પર રામન કાનૂન પ્રમાણે રામન સામ્રાજ્યે આ અવાજને ક્રૂર બનીને દેહાંત દડી દેવા માંડયા હતા. આ સમયમાં જ રામન સામ્રાજ્યના આગસ્ટસ નામના મહાન શહેનશાહના મરણ પછીનેા આગસ્ટાલિયા નામને, મહા ઉત્સવ ઇટાલીના ‘ ગાલ ’ નામના પ્રદેશમાં લીએન્સ નામના પાટનગરમાં ઉજવાતા હો. આ મહા ઉત્સવના રંગરાગમાં અનેક પશુએ અને ગુલામાના વધ થઈ ગયા પછી પેાતાને ઇસાઈ કહેવડાવનાર અને શાંતિથી માતને ભેટનાર થોડાંક નવીજ જાતનાં બળવાખારાને ઉત્સવમાં હાજર કરવામાં આવ્યાં. વિશ્વ ઇતિહાસની ઉષ્મા જેવા પચાસ સત્યાગ્રાહીઓને અત્યંત ઘાતકી રીતે મારી નાખવામાં આવ્યાં. એટાલસ નામના એક રામન આ ઈસાઈ એને આગેવાન હતા. આ એટાલસને અગારા ઉપર બેસાડીને જીવતા શેકી નાંખવામાં આવ્યા.
આ સત્યાગ્રહીઓમાં બ્લાન્ડીના નામની એક ગુલામ છેકરી હતી. આ છેાકરીને એમ્પીથિયેટરમાં આખા દિવસ રગડીને તેને માંસના એક લેચા બનાવી દેવામાં