________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા ત્યારથી વિશ્વભરની શાળાઓ અને વિદ્યાપીઠે માટે નૂતન અભ્યાસક્રમ જીવંત બનવા માંડયો. આ અભ્યાસક્રમમાં, ઇતિહાસને, જગત ઇતિહાસને વિષય, ક્રૂરજીઆત લેખાયા. રાષ્ટ્રના સંકુચિત ઇતિહાસેા નહીં પણ એક માનવજાતના, એક વિશ્વના ઇતિહાસના પાઠ સૌ ઇતિહાસના પાયા બન્યા. સૌના રાષ્ટ્રિય ઈતિહાસના પાયે વિશ્વઇતિહાસ બની ચૂકયા. અનેક ટુકડાઓમાં વિભાજીત બનેલું, જગત એક વિશ્વ બનતાં, વિશ્વતિહાસ માનવજાતની સંસ્કૃતિના વૈજ્ઞાનિક અને સંસ્કારિક વિષયના શિક્ષણને પાયા આજે બની ચૂકયા છે.
એક વિશ્વની એક માનવતાના સહઅસ્તિત્વના વૈજ્ઞાનિક પાયા.
નૂતનશિક્ષણના આ પાયા, માનવજાતની જિંદગીના અત્યારસુધી નહી થયેલા એવા નૂતન દન પર્ જગતભરમાં, એકેએક રાષ્ટ્રમાં રચાવા માંડ્યો છે.
માનવજાતની જિંદગીનાં હારા વના છતહાસનું નૂતનદન એ છે કે, માનવમ સ્મૃતિ, વિશ્વસસ્કૃતિ છે, તથા, પૂર્વની કે પશ્ચિમની, ભારતની કે ચીનની, અને અંગ્રેજી કે જર્મની, એવી સંસ્કૃતિની અલગ વાડાબંધીએ જૂઠ પર અને મિથ્યા જ્ઞાન તથા ભેદના અવહાર પર જ રચાયેલી છે.
આજે આખા જગતની સંસ્કૃતિએ એક બની ગઈ હાય તે જગત એકતાના વિશ્વયુગ ચાલે છે. ઇતિહાસનાં લાખ્ખો વર્ષ પછી આજના ઈતિહાસયુગ સંસ્કૃતિની જગત એકતાના વિશ્વયુગ છે. આજનું જગત એક બની ચૂકયું છે. આજની માનવતાના અથવા માનવસમુદાયા ના સ ંજોગો એક માનવજાત બનીને વિશ્વબંધુ ભાવવાળું વન અનુભવી શકે તેવા આજના જીવનસજોગોએ નવાંરૂપ ધારણ કરવા માંડ્યાં છે. આ જીવનસ ંજોગ એટલે આજના રસ્તાએ, આજના વાહનવ્યવહાર, આજના ટેલિગ્રાફ અને ટેલિફોન, રેડિયા અને ટેલીવિઝન, આજના આંતરરાષ્ટ્રિય વેપાર ઉદ્યોગ, એન્કા, ચિત્રપટા, વગેરે અનેક વસ્તુ છે. આ બધા સ ંજોગ આખા જગતના તમામ રાષ્ટ્રામાં માનવ સમુદાયાને જીવનસંજોગ બનવા માંડયા છે. આ સ’જોગે મનુષ્ય મનુષ્ય વચ્ચેના ભૌગોલિક સામાજીક, અને આર્થિક અંતરાયે ભૂંસી નાંખવા માંડયાં છે. દેશકાળના, રંગભેદના અને નાતજાતના તમામ ઐતરાયાને ભૂંસી નાખીને પ તા, નદીઓ, અને મહાસાગરાને ટપી જઈને, તથા અનંત આકાશને પણ માપી નાખીતે, અને મનુષ્યાના સ ંહાર કરનાર યુનામના' ગાંડપણને મિટાવી દઈ શકાય તેવી પરિસ્થિતિ સર્જીને આજે જગતના જીવન સંજોગ એક સંયુક્ત જગતને વનસંજોગ બનવા માંડયો છે. એટલે જ આજના ઇતિહાસયુગ વિશ્વવિજ્ઞાનને, વિશ્વશાંતિના અને વિશ્વસ ંસ્કૃતિને વિશ્વયુગ બની શકે તેવા છે.
Ο