SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સંસ્કૃતિનું મુલ્યાંકન [[ પ્રાચીન સમયનું ધર્મરૂપ–પ્રાચીન ઇતિહાસનું વિજ્ઞાનરૂપ –સંસ્કૃતિનું પ્રાચીન ઘર–વિજ્ઞાનરૂપને નૂતન જન્મ-વિજ્ઞાનરૂપની નિરપેક્ષતા–વિજ્ઞાન હિલચાલને ગ્રીક ઝંડાધારી-ઇસાઈ સંઘની અગ્નિપરીક્ષા–રેમનગર હવે વિશ્વનગર નહેતું-મન સામ્રાજ્યના ભંગારમાંથી જન્મેલું જગત–મધ્યયુગી અંધકારનાં પડળઅંધકાર સામેના પડકાર સમો ઈસ્લામને ઉદય–ઇસ્લામનું ઉત્થાન બંને પથ્થરયુગ જેવા આરંભકાળમાં માનવસમુદાએ, વિજ્ઞાનઘટનાના પાયારૂપ એવું પ્રાથમિક ટેકનિક અથવા ક્રિયાવિધાન શરૂ કર્યું હતું. આ સ્વરૂપ પદાર્થમાંથી શરૂઆતનાં સાધનોના આકાર ઘડવાનું હતું, અને અગ્નિના ઉપયોગનું હતું. આ સ્વરૂપ જંગલમાં અને વેરામાં પ્રાણીઓના સ્વભાવ અને ટેનું તથા વનસ્પતિઓની ક્રિયાઓનું અવલોકન કરવાનું પણ હતું. આ જમાનામાં જ I'lllli - 'lllllllllllll, WillWlD[ '///
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy