SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન યુગના મ યયુગી અકાડા, રામ ૩ રામન શહેનશાહતનેા વ્યવહાર સરકારી વ્યવહારમાંથી રામન કાનુનને સજા હતા. આ વ્યવહારે પૂર્વ અને પશ્ચિમમાં સહારા મચાવ્યા અને તેને સંસ્કૃતિ કહી. એણે નગરામાં રણવેરાન સરજ્યાં અને તેનું નામ શાંતિ પાડયું. એણે માનવ સમુદાયાને શૃંખલાએમાં જકડી લઇને ભયાનક એવાં ક્રિડાંગણાનાં તેમને માટે દેશ પરદેશમાં નગરકાગાર રચ્યાં અને તેને આનંદમંગળના ઉત્સવા કહ્યા. પણ એણે આ સૌમાંથી જંગલી દશામાં જીવતા આખા યુરોપખપર પાશ વતાનું રૂપ ધરીને, યરાપ નામના જંગલમાં વ્યવસ્થાને કાતરી કાઢી અને ભૂમધ્ય જગતને એ વ્યવસ્થાનુ કાયદાશાસ્ત્ર એનાયત કર્યુ. આ કાયદા અને વ્યવસ્થામાંથી ધીમેધીમે યરાપે મિલ્કતની સાચવણીનું, અંદરની સલામતિનું તથા વ્યવસ્થિત જીવનનું સામાજિક તંત્ર ધડવા માંડ્યું. આ તંત્રના બધા તાણાવાણા રામન શહેનશાહતે દિધેલા વનના વ્યવહાસ્ના પદાર્થ પાઠમાંથી ધડાવા માંડયા. અતિ પ્રાચીન સ’સ્કૃતિનું સગ્રહસ્થાન રામન શહેનશાહતની પ્રાપ્તિમાં બીજી એક મૂખ્ય બાબત એ બની કે એણે ચીન, ભારત, ઈજીપ્ત, ગ્રીસ અને એખીલાન તથા કારથેજની સ ંસ્કૃતિનાં બધાં સાધતા, કળાઓ, અને આવડતા તથા જ્ઞાન–વિજ્ઞાનાને એકઠાં કરીને શોના ખળ વડે પેાતાની પાસે જકડી રાખીને પછી એ બધું એણે યુરોપને ઇ દીધું. આ શહેનશાહતના પાશવી સ્વરૂપને લીધે, કળા કે કારીગિરી, જ્ઞાન કે વિજ્ઞાન, તથા ઉદ્યોગ કે યંત્ર આવડતમાં કશા સુધારા થઈ શકયા નહી . એ બધુ જેવું હતું તેવું એણે યરાપની ઉગતી પ્રજાએાને, પૂર્વના મહાન દેશના પોતે જીતી લીધેલા વરસાના રૂપમાં ખૂબ વ્યાપક અને વિશાળ બનાવીને એકઠા કરેલા સંગ્રહસ્થાનના રૂપમાં દીધુ. રામન જીવનવ્યવહાર શિક્ષણમાં પણ કશી નવી શોધ કરી નહીં, પણ એણે જે હતું તે શિક્ષણુરૂપ વ્યાપક બનાવ્યું. એણે અધિકારી મિજાગથી અભ્યા સક્રમા બનાવ્યા અને વિદ્યાથી જગતમાં સાટીને ચમકારો સજાવી દીધા. એણે કલા શિલ્પકલામાં કશું નવું ઉમેયુ નહી. એણે કમાતા કે ઘૂમ્મટ પણ નવા ધાયા નહીં પરન્તુ જે હતું તેને પેાતાની તાકાતના પા ઈને જંગી અને જાજરમાન રૂપમાં જમાવી દીધું. એણે ચિંતનની કાઈ નવી શાખા શોધી નહીં કે સાહિત્યની કાઈ નવી કવિ તાનું પદ રચ્યું નહીં અને વકતૃત્વ કળામાં નવીનતા ઉમેરી નહી. એણે આ બધામાં જે કંઇ હતું તેના રૂપમાં, અવાજના રણકાર અને છટાના અધિકાર દાખલ કર્યાં.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy