________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
સદાચારનું કાઇ રૂપ તેમાં આવતું નહાતું. રામન સંસ્કૃતિનાં ઘર સંસારનાં માનવ મૂલ્યાની ગણતરી કરતા સવાલા રેમન નાગરિકની માલિકી કેટલા ગુલામેાની, કેટલા એકર જમીનની, કેટલી આનંદ વાટિકાઓની અને ઇમારતાનુ ધણિપણું ધરાવે છે તેટલા જ રહ્યા હતા.
२२०
આવા જીવન કમઠાણુનાં પાંચસે વરસાએ નવા નવા સેતુએ, રસ્તાએ ઈમારતા, નગરા, અને અંદરગાહે માંધ્યાં હતાં. આનદ વાટિકા અને મદિરા