________________
સંસ્કૃતિને સીમાસ્તંભ થીસ ગ્રીક ભાષામાં ઘડાય. પ્લેટ અને એરિસ્ટોટલે પોલિટીકસ અથવા રાજકારણના સિધ્ધાંતને, નગર રાજ્યને પોતાની નજર સમક્ષ રાખીને ઘડવા માંડે. રાજકારણના આ સિદ્ધાંતનું સ્વરૂપ તેમણે સમાજના જીવનવ્યવહારને ખ્યાલ રાખીને રચવા માંડ્યું. રાજ્યનું જીવન એ રાજ્યમાં રહેતા તમામ માનવસમુદાયમાં રહેતા વર્ગોનું જીવન છે એવા સિદ્ધાંતને પ્લેટ અને એરિસ્ટોટલે પિતાના રાજકારણને પાયે બનાવ્યું. એ પિતાના રાજકારણને ચિતાર આપવા “રિપબ્લિક” નામનું પુસ્તક લખ્યું. આ બંને ચિંતકોએ લેકશાહીને વિરોધ કર્યો તથા બાદશાહતને ટેકે આપે. બન્ને જણે નાગરિકત્વને અધિકાર રાજ ને અથવા રાજ્યાઁ વર્ગોને જ આપો. શ્રમ કરનારા શોના માનવ સમુદાયને તેમણે ગુલામીમાં રહેવાની જ લાયકાતવાળા ગણાવ્યા. હેલિનિસ્ટીક અથવા મિશ ગ્રીક સંસ્કૃતિ
પછી સિકંદરે ત્યારના વિશ્વ પર વિજય મેળવ્યો હતે. આ વિજય લશ્કરી વિજ્ય કરતાં વધારે મોટો વિજય હતે. આ આક્રમણે નીચે ત્યારના પૂર્વની દુનિયાના બધા દેશે એકચક્ર નીચે આવી ગયા. આ એકચક્ર કોઈ એક દેશ પરનું એકચક્રી શાસનરૂપ ન હતું પરંતુ શાસનના વહીવટ મારફત, આ તંત્ર જીવનવહીવટમાં પણ એક ચક્રી બનતું હતું. વ્યાપાર અને વાણિજ્યનો વ્યવહાર પહેલા કરતાં વધારે વ્યાપક બનવા માંડ્યો હતો તથા પશ્ચિમની ગ્રીક દુનિયા, તથા રોમન દુનિયા પૂર્વના દેશો સાથેના જીવનના સંપર્કમાં અડોઅડ આવી ગઈ હતી. સિકંદરના આ વિજોએ, પૂર્વના પ્રદેશ પર વાણિજ્યનાં અને જીવન સંપર્કનાં નવાં નગરને જનમાવ્યાં હતાં. એલેકઝાંડરના નગરનું નામ એલેકઝેંડ્રિયા
ડિમેક્રેટસ અને સસ્ટેટસે પ્રાચીન જગતના આ ઈજીપના નગરને નૂતન જન્મ ઘડ્યો હતો. સિકંદરે આ મહાનગરનો પાયો નાખ્યો હતે. ઈજિપ્ત અને ગ્રીસની દોલત બધી આ નગરમાં ઠલવાતી હતી. દિવસ આખે આ નગરમાં
લતમદેની હિલચાલ ઊભરાતી હતી. આખી રાતભર એમાં રેશની જળહળતી હતી. એને ઉત્તર પૂર્વ વિભાગ યહૂદી માલિકની મહેલાવાળો હતો અને દક્ષિણપૂર્વમાં રાજમહાલય, પુસ્તકાલય, સંગ્રહસ્થાને તથા ટેલેમીનીકબરે, દારૂગળાના ભંડારે, ગ્રીક દેવાલયે, તથા વિશાળ ઉદ્યાને વગેરે હતાં.
આ નગરને મધ ભાગ વહીવટીતંત્રની કચેરીઓ, ખાનાઓ, તાલીમ કેન્દ્રો તથા બજારોવાળો હતે.