________________
પ્રાચીન ઈતિહાસને જાતિધર પોતે પણ પોતાને અમુક અમુક બાબતમાં ડહાપણવાળા માનતા હતા, તે બધી વ્યક્તિઓ, વાતચીત પછી ડહાપણ વિનાની માલમ પડતી હતી.”
આવું બને ત્યારે, પિતાને ડાહ્યાં માનનારાંઓ બધા લેકેની વચ્ચે ખુલ્લાં પડી જતાં, અને મારા પર ગુસ્સે પણ કરતાં. પણ હું તે, ડહાપણની શોધ માટે નવી નવી વ્યક્તિઓની મુલાકાત લેતા. તેમને ગુસ્સે થાય તે, દિલજી દાખવતે, હું આગળ વધતું હતું. આજ સુધી આ કામકાજ મેં અટક્યા વિના ચાલુ રાખ્યું છે.
“તથા મને લાગ્યું છે કે, ન્યાય, સંસ્કાર, સત્ય, સૌંદર્ય, વગેરે આપણા વ્યવહારનાં અનેક મૂલ્યો પિતાની પાસે છે, એમ જેમણે માન્યું હતું, તેમની પાસે તે મૂલ્યનું જ્ઞાન કે ડહાપણ બેમાંથી કશું જ હતું નહીં. છતાં તેઓ એમ ભાનતા કે તેવું જ્ઞાન અને ડહાપણ તેમની પાસે છે. મારી પાસે પણ, આ મૂલ્યોનું જ્ઞાન કે ડહાપણું નહોતું, પરંતું, જે મારી પાસે નહતું તે મારી પાસે છે, એવું માનવાની ભૂલ મેં કદિ કરી નથી. એટલા પુરતો હું તેવી ભૂલ કરનારાઓ કરતાં વધારે ડાહ્યો ગણાઉં. આટલું સાબીત કરવા માટે હરકયુલીસની જેમ મેં પણ અથાગ જહેમત ઉઠાવી છે, તથા ઘણુઓને રોષ મારા પર વહેરી લીધે છે. છતાં, હું સાબીત કરી શક્યો છું કે એટલા પૂરતું પેલું ડેલફીના દેવતાઓનું કથન સાચું છે.”
“એથેન્સનાં નાગરિકે ! આ તપાસને લીધે આ નગરે મને સોક્રેટિસ, ધી, વાઇઝ” નું ઉપનામ આપ્યું છે. આ ડહાપણ વડે હું એથેન્સનાં માને કહેવા માગું છું કે, મારી જેમ, તે જ કહ્યું, અથવા સુજ્ઞ છે, જે મારી માફક માને છે કે, પિત, કશું સમજતું નથી.”
“આવી, જ્ઞાન અને પ્રજ્ઞાની તપાસ કરતે હું રખડતે હેઉં છું ત્યારે, જેમને ઘણો નવરાશને સમય હોય છે, તેવા શ્રીમંતેના શ્રીમંત દિકરા મારી સેબતમર સપૂર્વક સાથે રહ્યા છે તથા તેમણે પણ મારી સાથે આવા માનવ જાતની તપાસના અનેક સંવાદ કર્યા છે. આ રીતે, તપાસની એક હીલચાલ જે આપણી ધરતી પર ફરવા માંડી છે. તેને લીધે, જેમને કોઈને અપમાન કે માઠું લાગ્યું છે, તેમણે સૌએ એક્લા સોક્રેટિસને દુશ્મન માને છે, તથા તે સૌ તરફથી એનીટસે, અને મીલેટસે મારા પર મુકદમ માંડ્યો છે”
“ હવે, આ મુકદેમામાં, મારા પર મૂકાયેલા, જુવાનને બગાડી મૂકવાના આરોપ વિષે હું વાત કરું. હું મીલેટસને જ પુછું કે આપણું જુવાનેને આપણે બને તેટલા સારા બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે નહીં ? તે એ હા પાડશે અને કહેશે કે જરૂર કરવું જોઈએ. તે મારા પર જુવાનને બગા