________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા નીચે તૂટી પડી. સુરાષ્ટ્રના બ્રાહ્મણ સુબા પુષ્યમિત્રે એના મરણ સમયે બળ પૂકાર્યો તથા ગલીચ એ અશ્વમેધ શરૂ કરીને, હિંસાનું શાસન શરૂ કર્યું.
ભારતની ધરતી પર ગુપ્ત વંશનું શાસન શરૂ થયું. છ સકાઓ સુધી આ શાસને ચંદ્રગુપ્ત અને અશોકે ઘડેલી શાસનતંત્રની વ્યવસ્થાના વારસાપર સંસ્કારને બદલે બ્રાહ્મણ હકૂમતે સુવર્ણયુગની રચના કરી. અમર અશોકચક્ર
સંસ્કાર યુગ પછી ગુપ્તવંશને વિક્રમાદિત્યના શાસનને સુવર્ણયુગ આ ધરતીપર અવ્યિો અને સુવર્ણના ઝબકારા જે શમી ગયો. આ સુવર્ણયુગનું સુવર્ણ અને જજલાલીએ આ ભૂમિપરનાં દોલતખાનાંને દીપાવ્યાં તથા બ્રાહ્મણોએ આ યુગની સાલગિરાહ ઉજવવા દિવાળીની રચના કરી.
પરંતુ આ ભૂમિપર એકલા અને સંસ્કારયુગ જ અમર બની શક્યો. અંધારા સૈકાઓ પસાર થયા પછી, વિમુક્ત બનેલા આ મહાન રાષ્ટ્ર પિતાની વિમુક્તિ પછીની લેકશાહીની સરકારી કાર્યવાહી તથા લેસભાના શાસન પર, અશકચક્રને જ અપનાવ્યું.