________________
૪
શ્રીયુત રિપ્રસાદે એમનું અધશાળાનું કાર્ય ઉપાડી લઇને ખરેખર બહુ સ્તુત્ય કાય, જો કે તેઓ લગભગ ૬૦ વર્ષની ઉમરે પહોંચ્યા છે, છતાં એક યુવકને શરમાવે એટલી ઝડપ અને ખંતથી કરે છે; અને એમના પુત્ર શ્રીયુત મણિભદ્ર જેએ મુંબાઇમાં વકીલાત કરે છે, તે પણ ઈલાકામાં આંધળાની સહાયતા અર્થે એક મંડળ સ્થાપાયલું છે તેના એક મંત્રા તરીકે સુંદર કાર્ય કરે છે. એએ બંનેને સ્વસ્થના જીવનમાંથી અપૂર્વ પ્રેરણા અને અજબ પ્રાત્સાહન મળ્યાં હતાં.
• આરાગ્યતાનાં મૂળતત્ત્વા અને સ્ના ઈંગ્રેજી પુસ્તક પરથી ગ નીલકંઠરાયે રચ્યું હતું. અત્યારે તે આકર્ષીક નહિ થાય પણ તે જમાનામાં એ એક ઉપયાગી કૃતિ નિવડી હતી.
,
રા. સા. મયારામ શંભુનાથ માતાળા બ્રાહ્મણ જ્ઞાતિના હતા. ઘણુંખરૂં એમનું જીવન ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરીકે પસાર થયું હતું. હાપ વાચનમાળા કમિટીના તેઓ એક સભ્ય હતા. જ્યાં નાકરી કરતા ત્યાં સાની સારી પ્રીતિ મેળવતા. તેથી ાકરીમાંથી છૂટા થતી વખતે એમના એક સ્નેહી શિક્ષકે મયારામ વિજોગ ” નામનું પુસ્તક રચ્યું હતું, તે એમની લોકપ્રિયતાની નિશાની છે.
66
6
અમદાવાદમાં આવી રહેતાં, એમણે પ્રથમ વિદ્યાભ્યાસક મ`ડળી સમક્ષ સન ૧૮૫૮ માં “ માણસ અને પશુ આદિ પ્રાણીમાં તફાવત ’એ વિષ્ણુ પર વ્યાખ્યાન આપ્યું હતું; તેમ એ ઇનામી નિશ્રા સાસાટીને લખી માકલ્યા હતા. કી કયી નાતા કન્યાની અછતથી નાની થતી જાય છે, તેનાં કારણેા તથા સુધારા કરવાના ઉપાયા' એ નિબંધમાં એમણે જ્ઞાતિની ક્ષીતા વિષે નીચેના મુદ્દાએ ચર્ચા છે. બ્રાહ્મણની ન્યાતા; કુળાકુળને ભેદ તથા તેનાં ફળ; બાળ વિવાહ તથા તેનાં ફળ; પુનર્લગ્ન નિષેધ તથા તેનાં પરિણામ; વૃદ્ઘ વિવાહ તથા તેનાં પરિણામ; અસલથી વિવાહ; બાલસંગ તથા તેનાં પરિણામ; અનેક સ્ત્રી; રાગીષ્ટ સ્ત્રી પુરુષ; દુરાચારીપણું; અમિત વ્યવતા; અશાચતા તથા અવિચાર ઈત્યાદિ; દુૌભતા, ગમનાગમન, નિર્દયતા અને મત્સર, અને તે અટકાવવાના ઉપાય તરીકે કુળાકુળના ભેદ ન રાખવે, બાળવિવાહના નિષેધ, પુનઃલગ્નના પ્રચાર અને વૃદ્ધવિવાહ નિષેધ તથા અસમયી વિવાહ પ્રતિબંધ દર્શાવ્યા છે; અને તે કારણેા, વાચકની પ્રતીતિ થશે કે, વાજી અને વાસ્તવિક હતાં,
* એમાના ચરિત્ર ભાગ ગ્રંથ અને ગ્રંથકાર' પૃ. ૪ માં આપવામાં આવ્યા છે.