________________
૨૯૫ (૨) આ શુભ પ્રસંગની યાદગીરીમાં એક સ્મારક ગ્રંથ રચાવો
જોઈએ; તેમાં ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રદેશોમાં સ્મિારક ગ્રંથ, શરૂઆતથી, જે જે કાર્ય થયું હોય તેની ધ
| ગુજરાતના જાણીતા વિદ્વાન પાસે લખાવવી જોઈએ. મુંબઈની રોયલ એસીઆટીક સાઇટીને Centenary ગ્રંથ, આ સંબંધે કંઈક વિચાર આપી શકશે. આથી આપણે કેટલે વધારો કરી શક્યા છીયે તે માલુમ પડશે અને ભવિષ્યમાં શું શું કરવાનું બાકી છે તેને બરાબર ખ્યાલ આવશે.
યુરેપમાં જેમ ગ્રીક અને લેટીન ભાષાના પુનઃ જીવનના પરિણામે, તે સમયની પ્રજા Middle Ages અંધકારના સમયમાંથી દૂર થઈ, નવીન વિચાર અનુભવવા લાગી હતી, તેમ હાલ આપણે પિતાના જુના અને પશ્ચિમના નવીન વાતાવરણના સંગમના કલહથી એક વિચિત્ર (?) સ્થિતિ પસાર કરીએ છીએ-આવા પ્રસંગે, ગયા જમાનાનાં સાધનોને જે ચોગ્ય સંગ્રહ થયો હોય તે ભવિષ્યના ઈતિહાસકારને, પાછલા ઈતિહાસમાં, જે વિવિધ શક્તિએ ગતિમાં હોય, તે નિરખવાનું બહુ સહેલું બને. (૩) આજ સુધી આપણા ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ લખાયો
નથી તેથી, સેસાઈટીએ આ કાર્ય રા. કેશવલાલગુજરાતી સાહિત્યને ભાઈને મેંપવું જોઈએ અથવા તે આ સારૂ રા. ઈતિહાસ. રમણભાઈ પ્રો. ધ્રુવ, રા. કમળાશંકરભાઈ અને રા.
કેશવલાલભાઈ એ વિદ્વાનોની એક કમિટી નીમી, સાહિત્યના ઇતિહાસન વિભાગ પાડી, દરેકે અમુક ભાગ ઉપાડી લેવાની બહુ જરૂર છે. (૪) ગુજરાતના જાણીતા સાક્ષરે, કવિઓ અને લેખકોની તેમજ
- વર્નાક્યુલર સોસાઈટીના આજ સુધીના પ્રમુખો અને મ્યુઝીઅમ-Picture ઓનરરી સેક્રેટરીની છબીઓ, સેસાઇટીના હોલમાં gallery ગોઠવાવી જોઈએ. આ સર્વની વચ્ચે સોસાઈટીના
સ્થાપક મી. ફોરબસનું ઑઈલ–પેઈન્ટીંગ આ ઉપરાંત ગુજરાતના ઇતિહાસમાં ઉપયોગી, મળી આવતી વસ્તુઓનો સંગ્રહ કરી, તેનું રફતે રફતે મ્યુઝીઅમ કરે તે બહુ સારું થાય. કેમકે આવી જુની વસ્તુઓ, જેવાં કે, તામ્રપત્ર, સિક્કા, શિલાલેખ, પ્રાચીન પુસ્તક વિગેરે, વખતના વહેવા સાથે, અથડાઈ, કુટાઈ એવા તે અટવાઈ જશે કે જેનું