________________
૧૨
ઉંચા ચારણ્ માટે.
૧ લા પત્ર:--ગૃહવ્યવસ્થા અને આરાગ્યવિદ્યા ( 1. ત્રીભેાવનદાસ મેાતીચંદ શાહ કૃત. )
૧ જો પત્ર:-૧ અકસ્માત અને તેના તાત્કાલિક ઉપાય. (ૐ।. ધનજીભાઈ હારભસજી મહેતાકૃત. )
૨ કરાંઓની આરાગ્યતા. ( રા. દોલતરામ કાશીરામ પંડિત કૃત. )
નીચા ધેારણ માટે.
૧ લા પત્ર:—૧ શિક્ષા વચન. ( ગુ. વ. સોસાઇટીએ છપાવેલી, ) ૨ આરેાગ્યતા અને સ્વતા. ( । ત્રીભેાવનદાસ મેાતીચંદ શાહ કૃત.)
૨ જો પત્ર:—૧ અકસ્માત વખતે મદદ અને ઈલાજ ( ડૉ. નીલકરાય ડાહ્યાભાઈ છત્રપતિ કૃત. )
૨ માંદાની માવજત (ર્ડા. નીલકંઠરાય ડાહ્યાભાઈ છત્રપતિ કૃત. )
૮. શાળાઓમાં શિખવતી સ્ત્રીશિક્ષક, પ્રીમેલ ટ્રેનીંગ કાલેજમાં શિક્ષક થવા માટે ભણનારી સ્ત્રીઓ, અને પરીક્ષા પહેલાં એક વરસ અગાઉ શાળા છેડી હોય તેવી કન્યાએ અથવા સ્ત્રીએ તથા શાળામાં નહિ જનારી કે નહિ. ગએલી હરકોઈ સ્ત્રીને મા પરીક્ષાઓમાં દાખલ કરવામાં આવશે.
૯. નીચા ધારણમાં પાસ થયા વગર ઉંચા ધેારણની પરીક્ષામાં દાખલ કરવામાં આવશે નહિ. (આ નિયમ ૧૯૦૧ ના વર્ષો માટે લાગુ નથી. ) ૧૦. પરીક્ષાના દિવસ પહેલાં નિદાન ૧૫ દિવસ અગાઉ પરીક્ષા આપવા આવનાર ઉમેદવારે નીચેની હકીકત તથા સર્ટીફીકેટ સેસાઇટીના સેક્રેટરીને માકલવાં:—
૧. પોતાનું નામ, આપનું નામ તથા ( પરણી હોય તે ) ધણીનું નામ.
૨. જાત.
૩. ઉમર.
૪. કયા ગામથી પરીક્ષા આપવા આપવાનું છે.
૫. કયા ધારણમાં પરીક્ષા આપવાની છે. ( ઊંચા ધેારણમાં આપવાની હાય તા ) નીચુ· ધારણ કઇ સાલમાં પાસ કર્યું છે.