________________
૧૨૭ ફાયદા કરવાની જેની શક્તિ ને ખુશી છે, તેઓ ઉપર આપનું દૃષ્ટાંત વ્યર્થ જશે નહિ.
પછી પાન, બીડાં, ફુલના ગેટા, ગુલાબજળ સભાસદોને આપ્યા ને નવ વાગ્યા પછી સભા બરખાસ્ત થઈ. એ સભામાં આશરે ૨૫૦ સભાસદો બિરાજ્યા હતા. અને જગાની સંકડાશને લીધે કેટલાક સારા સારા માણસોને પણ નીચેના હાલમાં ઉભા રહેવું પડયું હતું.
કવિત, વિચરી વિલાયતમાં લાયક વિલક્યા લેક, વિલોકયાં વિશાળ સૃહિવાળાં વળા ગામ તે; મેળવ્યું વિશેષ જ્ઞાન મેળવ્યું વિશેષ માન, મેળવ્યું વિશેષ દેશ હિતકારી કામને. જાણ ન હતા પંથ, જોઇને જાણીતા થયે, જાણુતિ થઈને કીધા જાણતા તમામને મેટું એણે કીધું કામ માટે દેશે મેટું માન; મોટા મેટા મહિપતિ મહિપતરામને. ૧ સંભારી સંભાી ભારી ભારી શુભકારી કામને. સંભારી સંભારી છે આભારી એના નામને વખાણ વખાણું હખ આપી રાજારાણી સુધા; વદશે સુવાણ શાણું જાણું એની હામને. પરઉપકારી કામ કરી કઇ નઇકાશ, કરી, નરનારી ધારી ધારી દેશે ધામને, મોટું એણે કીધું કામ માટે દેશ માટે માન, મેટા રેહા મહિપતિ મહિપતરામને