________________
ઇ. સ૧૮૩૦-૧૪–અર્લ ગ્રે. . સ. ૧૮૩૪ લૉર્ડ મેલબર્ન. ઇ. સ. ૧૮૩૪-૩૫–સર રોબર્ટ પીલ. ઈ. સ. ૧૮૩૫-૩૭– લૉર્ડ મેલબર્ન.
બનાવો ઇ. સ. ૧૮૩૦–કાસમાં લૂઈ ફિલિપિની સત્તાની સ્થાપના. ઇ. સ. ૧૮૩–હાઉસ ઑવ્ કૅમન્સને સુધારે. Reform Bill.
બેજિઅમ સ્વતંત્ર. પામરસ્ટનની રાજ્યનીતિ સ્પેઈનમાં, પિઠું
ગલમાં, તુર્કીમાં, ઇજિપ્તમાં, ને પલંડમાં. ઈ. સ. ૧૮૩૪–Poor Law. ઈ. સ. ૧૮૩૫–સ્થાનિક સ્વરાજ્યને કાયદે. ઇ. સ. ૧૮૩૭–રાજાનું મરણ.
હિંદુસ્તાન, ઇ. સ. ૧૮૩૩-૩૭. ઇ. સ. ૧૮૨૬-પહેલે બ્રહ્મી વિગ્રહ. આસામ, આરાકાન,ને તિનાસરિમ
ખાલસા. ગવર્નર જનરલ ઍમહર્ટ. ઈ. સ. ૧૮૨૯૩૫–બેન્ટિકને કારભાર. રણજિતસિંહ, ભાવલપુરના
નવાબ ને સિંધના અમીરે સાથે સુલેહ. મહૈસુરમાં બ્રિટિશ રાજ્ય
તંત્ર; કાચાર ને કુર્ગ ખાલસા. સમાજસત્તાવાદી (socialist) લેખકે-ટોમ પેઈન, રોબર્ટ ઓવન,
ફાંસિસ પ્લેઇસ. ચાર્ટિસ્ટ લોકોને ઉદય-તેમના છ મુદાઓ - દરેક માણસને મતનો અધિકાર, ગુપ્ત રીતે મત આપવાની છૂટ, એકસરખાં મતદારમંડળ, વાર્ષિક પાર્લમેંટે, પાર્લમેટના સભ્યને પગાર, માલધારીપણાથી મતદાર હોવાના ધારાને રદ કરવાનું. છે તેમની જુદી જુદી અરજીઓ, ઈ. સ. ૧૮૩૮, ૧૮૪૨, ૧૮૪૮.
પ્રશ્નો What was the nature of the rivalry between England and France during the 18th century ? What part did the elder Pitt play in the struggle ?