________________
૧૨
ઇ. સ. ૧૬૮૫–૮૮-ખીજો જેઈમ્સ.
ઇ. સ. ૧૬૮૫ આર્ગાઈલનું ખંડ. મન્મથની સવારી. સેજમૂરની લડાઇ, જેઈમ્સના લાખંડી ન્યાય. મન્મથને દેહાંતદંડ. ટેસ્ટ ઍકટ રદ. ઇ. સ. ૧૬૮૭—હાઇ કમિશન કોર્ટની ફરી સ્થાપના.
ઇ. સ. ૧૬૮૭—Declaration of Indulgence. યુનિવર્સિટિમાં તે કાલેજોમાં કૅથેાલિક નીતિ. સાત બિશપેા ઉપર કામ. ઇ. સ. ૧૬૮૮——વિલિયમ ને મેરિને નિમંત્રણ; જેમ્સ પદભ્રષ્ટ. ઇ. સ. ૧૬૮૯–૧૭૦૨—વિલિયમ ત્રીજો તે મેરિ. ઇ. સ. ૧૬૮૯
Bill of Rights. કિલિક્રાંકીની લડાઇ. આયર્લેંડમાં ખંડ. લંડનડરિતા ઘેરે. ઑબ્ઝબર્ગના લિગના વિગ્રહ શરૂ. ઇ. સ. ૧૬૯૦—ૉઇનની લડાઈ, આયર્લૅડના ખંડની શાંતિ. અચિહેડનું નૌકાયુદ્ધ. અંગ્રેજોના પરાજય.
ઈ. સ. ૧૬૯૨ લાહાગનું નૌકાયુદ્ધ. અંગ્રેજોને વિજય. ગ્લેન્કેાના વધ. સ્ટાઇનકર્ક પાસે અંગ્રેજોની હાર.
ઈ. સ. ૧૬૯૪—ઈંગ્લંડની બેંક. મેરિનું મરણુ. હિંગ મંત્રિમંડળ.
ઇ. સ. ૧૬૯૫—મૉન્સ વિલિયમના કબજામાં.
ઇ. સ. ૧૬૯૭—રિસ્વિકના કરાર.
ઇ. સ. ૧૬૯૮—ઝેરિઅન કંપનિનું પ્રકરણ, First Partition Treaty
ઇ. સ. ૧૬૯૯—Second Partition Treaty.
ઇ. સ. ૧૯૦૦—સ્પેનના ચાર્લ્સનું મરણુ,
ઇ. સ. ૧૭૦૧ ઍકટ ઑવ્ સેટલમેન્ટ. ગાદીના વારસાના નિર્ણય. ઇ. સ. ૧૭૦૬—વિલિયમનું મરણ.
વિલિયમનું ચારિત્ર્ય. લૂઈની રાજ્યનીતિ. પાર્લમેંટની વધતી જતી વગ. ઈંગ્લેંડનું યુરપમાં દરમ્યાન થયું. વ્હિગ ને ટારિ પક્ષા. સ્પેઇનની ગાદી. ઇ. સ. ૧૭૦૨-૧૪ ઍન.
ઇ. સ. ૧૯૦૨-૧૭૧૩—સ્પેઇનની ગાદી માટેનો વિગ્રહ. લડાઇનાં ક્ષેત્રા. ઇટલિ, નેધરલેંડ્ઝ, જર્મનિ, સ્પેઇન, ભૂમધ્ય સમુદ્ર.
ઇ. સ. ૧૭૦૪—જિબ્રાલ્ટરનો અંગ્રેજ કબજો, બ્લેનહીમ પાસે અંગ્રેજ સત્તા. ઇ. સ. ૧૭૦૬—રૅમિલિઝ પાસે અંગ્રેજોની તે.