SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ 1st INTERNATIONAL JAIN CONFERENCE ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે માં ક મ રિશ. વૈ.સં. ૨૦૧e મંત્રી, શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પૌઢ),ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો , ગૌસંવર્ધન, નાગરિક ઉડ્ડયન, ગુજરાત રાજય, સ્વર્ણિમ સંકુલ-૧, બીજો માળ, સચિવાલય, ગાંધીનગર તા. ૧૦/૧૨ /૨૦૧૯ શુભેચ્છા સંદેશ તા. ૧૮-૧૯, જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ અમદાવાદ ખાતે અમેરિકા સ્થિત JAINA (Federation of Jain Associations in North America) WJC (World Jain Confederaion ) JITO (Jain International Trade Organization) અને અમદાવાદ રિસર્ચ ઈન્સ્ટીટયુટ, બ્રૂતરત્નાકરના સંયુકત ઉપક્રમે (Bringing Jainism to all Humanity) વિષય પર " પ્રથમ ઈન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ ” યોજાઈ રહેલ છે, જે જાણી આનંદની લાગણી અનુભવું છું. આ કોન્ફરન્સમાં દેશ વિદેશના જૈન વિદ્વાનો ઉપસ્થિત રહેશે. જૈન ધર્મના ભવ્ય વારસો, શાસ્ત્રો, તીર્થો અને સિદ્ધાંતોના સમગ્ર માનવજાતિ સમક્ષ પહોંચે તે માટે ચિંતન થનાર છે. યોજાઈ રહેલ આ કોન્ફરન્સની સફળતા માટે મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. (ભૂપેન્દ્રસિંહ ચુડાસમા) પ્રતિ, ડ. જિતેન્દ્ર બી. શાહ પ્રમુખ, વિશ્વ જૈન સંઘ, ૮૦૩, નવજીવન પ્રેસ સામે, આશ્રમ રોડ, અમદાવાદ કાપી લધ કાન ''- ૨ ૨ ૧ ૧ ૧ ૬ થી ડરે ૫૭૧ ૫e, રે ? ' , છે રે લઈજ કે કિસ ને કે ૨ પર! | = '), નિવાસસ્થાન બે મત નં. 1, માન.મં તીથી નિવાસ્થાન સં કુલ ફાન રાઠાણ ) = ૧૩૨ ૧ ) ૨ ૩ + ૧૯૧૫ , જે છે કે, જે છે કે 12 E-mail: min-education@gujarat.gov.in
SR No.032684
Book Title1st Jain International Conference
Original Sutra AuthorN/A
AuthorJaina Jito Shrutratnakar
PublisherJaina Jito Shrutratnakar
Publication Year2020
Total Pages40
LanguageEnglish
ClassificationBook_English
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy