________________
બીજે પ્રકાશ ]
[ સહજ ચાર અતિશય दिव्यामृतरसास्वादपोषप्रतिहता इव । સમાવિત્તિ તે નાથ !, ના ગગા મારા स्वय्यादर्शतलालीनप्रतिमाप्रतिरूपके। क्षरत्स्वेदविलीनत्वकथाऽपि वपुषः कुतः? ॥४॥ न केवलं रागमुक्तं, वीतराग! मनस्तष ।
वपुःस्थितं रक्तमपि, क्षीरधारासहोदरम् ॥५॥ (૩) નાથ = હે નાથ! = જાણે કે હિ વ = દિવ્ય અમૃતરસના પાનથી થયેલી પુષ્ટિથી પરાજિત થઈ ગયા હોય તેમ છે. = રેગ રૂ૫ સર્પનાં જુથે અ = આપના શરીરમાં ૦ = પ્રવેશ કરતા નથી.
(૪) હે ભગવન! આ = આ = દર્પણના તર= મધ્ય ભાગમાં બાઝીન = પ્રતિબિંબિત પ્રતિમા = દેહપ્રતિમા પ્રતિ = સમાન સ્વય = આપનામાં ૬૦ = શરીરની ક્ષo = ક્ષ7 = ટ૫ક્તા ૨ = પસીનાથી વિટીનય = આદ્રતાની કથા = વાત અપિ = પણ કુત: = ક્યાંથી હોય? જેમ દર્પણમાં પ્રતિબિંબિત વસ્તુમાં પસીને ન થાય તેમ ભગવાનના શરીરમાં પસીને થતું નથી. ઉપલક્ષણથી મેલ પણ ન હોય એ સૂચિત કર્યું છે.૧૦
(૫) વી = હે વીતરાગ ! ૦ = કેવળ તવ = આપનું મન = મન જ ૦ = રાગથી મુક્ત ન =નથી, ૧૦ = શરીરમાં રહેલું રહ્યું = લેહી બપિ = પણ ક્ષર = દૂધની ધારા સમાન (સફેદ) છે. જેમ મન રાગથી રહિત છે, તેમ લેહી પણ રાગથી રંગથી રહિત છે. ૯. દેવોએ બાલ્યાવસ્થામાં અંગૂઠામાં અમૃત મૂક્યું હોવાથી અમૃત દિવ્ય=
દેવ સંબંધી છે. ૧૦. એકથી ચાર લોકોમાં અભુત રૂપ, અદ્દભુત ગંધ, રોગાભાવ અને
પ્રવેદમેલને અભાવ એ પ્રથમ સહજ અતિશયનું વર્ણન કર્યું છે.