________________
૦ પ્રા′-કથન ૦ ( પહેલી આવૃત્તિમાંથી )
પ્રસ્તુત તેાત્રમાં વીતરાગદેવના ગુણાની સ્તવના હોવાથી એનુ વીતરાગ સ્તાત્ર નામ યથા છે. કલિકાળ સન પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ અરિહંત–પરમાત્માના અનન્ય ભક્ત ગૂજ રેશ્વર શ્રી કુમારપાળ મહારાજાની પ્રાર્થનાથી આ સ્તેાત્રની રચના કરેલી છે. જેમાં ગુણસ્તવના સાથે અતિશયા-એકાન્તવાદીઓના નિરસન સાથે અનેકાંત–દૃષ્ટિએ પદાર્થ ઘટના વિ॰ તર્કબદ્ધ રીતે કરી છે. આ સ્તોત્રથી પરમાત્મા પ્રત્યે પ્રગટ થતા ભકિત-બહુમાન ભાવ એ ઉત્કૃષ્ટ વિનય છે. અર્હદ્ ભક્તિ-સ્વાધ્યાયરૂપ સ્તેાત્ર છે, તથા સ્વદ્યુતં તુત નર્હન્...દ્વારા આત્મ-આલેાચના કરી છે. એ આભ્યંતર તપના પ્રકાર છે અને કક્ષયનું અસાધારણુ અંગ છે. આથી આ સ્તાત્ર માક્ષનુ' ઉત્તમ સાધન છે.
દેવાધિદેવ સમક્ષ ચૈત્યવદન કે સ્તુતિરૂપે આ સ્તાત્ર ચતુર્વિધસંધમાં ભણાય છે, પરન્તુ સંસ્કૃત ભાષાના અજાણ વર્ષાંતે અન્વય-શબ્દા સાથે ગૂઢભાવેને સમજાવવા માટે ૫૦ પૂ॰ વિર્ય મુનિશ્રી રાજશેખરવિજયજી મહારાજે ઊઠાવેલ શ્રમ અનુમેદનીય છે અને અનેક જીવાને વાધિદેવની પ્રીતિભક્તિમાં ભાવાલ્લાસ જગાડનારા હાઈ પરમ ઉપકારક છે.
મૂળસ્તત્ર સાથે અન્વય-શબ્દાર્થ છે, તથા જે ભાવ ન સમજાય ત્યાં વધારે સ્પષ્ટીકરણ સાથે ટિપ્પણ—Àાંધ આપી છે, તે પઠન-પાઠન કરનારને જરૂર ઉપયોગી થશે,
આ સ્તાત્રના પઠન—પાઠન દ્વારા વીતરાગ પરમાત્માના યથાર્થ સ્વરૂપને ઓળખી જિન-આજ્ઞાના પાલન દ્વારા સૌ પરમશ્રેયને વરે તેવી અ ંતરની મંગલ
કામના.
વિ. સ. ૨૦૩૦ : ચૈ, સુ. ૫
૨૮-૩-૧૯૭૪
પુખરાજ અમીચંદ્નકાહારી
શ્રીમદ્ ચશાવિજય જૈન સ ંસ્કૃત પાઠશાળા મહેસાણા (ઉ. ગુજરાત)
મુદ્રક : અજિત મુદ્રણાલય * પાલીતાણા રોડ, સેાનગઢ-૩૬૪૨૫૦