________________
ત્રીજો પ્રકાશ ]
૭ [ ક ક્ષય જન્મ ૧૧ અતિશય तृतीयप्रकाशः
सर्वाभिमुख्यतो नाथ !, तीर्थ कृन्नामकर्मजात् । सर्वथा सम्मुखी नरत्वमानन्दयसि यत्प्रजाः ॥१॥ यद् योजनप्रमाणेऽपि, धर्मदेशनसद्मनि । सम्मान्ति कोटिशस्तिर्यग्नृदेवाः सपरिच्छदाः ॥२॥
(૧) સર્વાભિમુખ્યતા :- નાથ = હે નાથ ! કેવળજ્ઞાનરૂપ પ્રકાશથી ) સર્વથા = સવ દિશામાં સં॰ = સંમુખ આપ તી॰ = તીથ "કર નામ ક્રમથી થયેલા ૬૦ = સર્વાભિમુખ્યતા ૧૫ (સર્વ દિશામાં સંમુખ રૂપ ) અતિશયથી પ્રજ્ઞા: = મનુષ્ય, દેવ વગેરે લાકાતે આ॰ = આનંદ પમાડા છે.૧૬
(૨) ચેાજનમાં ક્રોડાના સમાવેશ :– હે વીતરાગ ! ૦ = એક યાજન પ્રમાણ પિ = પણ ધૈ૦ = સમવસરણમાં ૬૦= ( પોતપોતાના ) પરિવાર સહિત જો॰ = ક્રોડ તિય``ચા, મનુષ્યા અને દેવતાઓ
ૐ
૦ = સમાય છે.
૧૫. અન્ય ગ્રંથામાં ( પ્રસ્તુત ગ્ર^થકાર પ્રણીત અ. ચિં. કેશમાં પણ ) આ અતિશયના ઉલ્લેખ નથી. અન્ય ગ્રંથમાં ક`ક્ષયજન્ય અગિયાર અતિશયાની સંખ્યામાં અતિવૃષ્ટિ અને અવૃષ્ટિ એ એ અતિશયા જુદા ગણ્યા છે. જ્યારે અહીં એ બે અતિશયાને એક જ ગણીને સર્વાભિમુખ્યતા અતિશય સહિત અગિયાર અતિશયા જણાવ્યા છે. અહી પ્રથમ શ્લાથી અગિયારમા લેાક સુધી દરેક શ્લાકમાં એક એક અતિશયનુ વર્ણન છે.
૧૬. પ્રથમ શ્લાકથી અગિયારમા શ્લાક સુધી દરેક શ્લેકમાં “ચતુ શબ્દના પ્રયાગ છે. તેને સબધ બારમા લેાકમાં “ સ પ ” સાથે
cr
""