________________
મોક્ષનાં પ્રવાસ માટે સમકિતની “કટ'
-
2
0
આત્મા છે.
૨ આત્મા અવિનાશી છે. ૩ આત્મા ક્રિયા સંપન્ન છે. ૪ આત્મા કર્મનો કર્તા-ભોક્તા છે. જન્મ-મરણથી મુક્તિ છે.
સહજ આત્મસ્વરૂપ પરમગુરૂ. જીવ-દ્રવ્યનો વિચાર
૮ પુદ્ગલ દ્રવ્યનો વિચાર ૯ ધર્મનું અસ્તિત્વ (ગતિ) છે. ૧૦ અધર્મનું અસ્તિત્વ-સ્થિતિ છે. ૧૧ આકાશમાં લોક-આલોકનો વિસ્તાર. ૧૨ કાળ ઔપચારિક દ્રવ્ય છે. ૧૩ સત્યનું આચારણ.
૧૪ સત્નો અનુભવ ૧૫ હિંસા કોઈની નહીં કરવી. ૧૬ આત્માએ અહિંસક બનવું. ૧૭ પરિગ્રહ શું છે?
૧૮ આરંભ શું છે? ૧૯ વૈરાગભાવને સમજવો. ૨૦ ઉપશમનો ભાવ સમજવો. ૨૧ કામ-વાસના નહીં કરવી. ૨૨ બહ્મનું આચરણ કરવું. ૨૩ ચોરી નહીં કરવી.
૨૪ વિનય અને વિવેકનું આચરણ
કરવું. ૨૫ અજ્ઞાની-જ્ઞાનીનો તફાવત. ૨૬ અજ્ઞાની કોને કહેવાય. ૨૭ જ્ઞાનાવરણીય કર્મ શું છે? ૨૮ દર્શન એટલે શું? ૨૯ દર્શનાવરણીય કર્મ શું છે? ૩) સમ્યક્દર્શનની પાત્રતા. ૩૧ મોહ અને માયા કોનાં છે? ૩૨ મોહનીય કર્મ એટલે શું? ૩૩ અંતરાય કોનો થાય?
૩૪ અંતરાય કેમ દૂર કરવો? ૩૫ પુણ્ય એટલે શું?
૩૬ પાપ એટલે શું? ૩૭ પુણ્ય વધારી પાપ ઘટાડવું. ૩૮ કર્મનો આશ્રવ કરવો.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ