SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) (3) (૩) મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં કાશી પાર્શ્વનાથાય નમઃ । ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કાશી પાર્શ્વનાથાય નમઃ । ૐૐ હ્રીં શ્રÆ Æ Æ કાશી પાર્શ્વનાથાય નમઃ । ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના કરવી. મંત્ર જાપ દ૨૨ોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવા. મંત્ર જાપ ના સમય દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. આ મંત્ર આરાધનાથી વિઘ્નોનો વિનાશ થાય છે. મંગલ શાંતિ સ્થપાય છે. અત્યંત પ્રભાવક મંત્રો છે. સંપર્કઃ શ્રી કાશી જૈન શ્વેતાંમ્બર તીર્થ સોસાયટી બી-૨૦૪૬, ભેલુપુર, મુ.પો. વારણસી(ઉ.પ્ર.)-૨૨૧૦૧૦ ફોન : (૦૫૪૨) ૨૨૭૫૪૦૭ શ્રી વારાણસી પાર્શ્વનાથ ૫૬
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy