________________
પંચ શિખરી જિનાલય રાજસ્થાન સિરોહી જીલ્લાના જીરાપલ્લી ગામમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથનું ભવ્યાતિભવ્ય પંચશિખરી જિનાલયનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયેલ છે આગામી વર્ષોમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથજીનો ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાવામાં આવનાર છે.
A : સંપર્કઃ
શ્રી જીરાવલા પાર્શ્વનાથ જૈન તીર્થ મુ.પો. જીરાવલા, વાયા રેવદર, જી. સિરોહી (રાજ.) ૩૦૭૫૧૪.
ફોન : ૦૨૮૭૫-૨૨૪૪૩૫, ફેક્સઃ ૨૨૪૬૬૪.
શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ