________________
મંત્ર આરાધના
(૧) ૐૐ હ્રીં શ્રી ભક્તિ પાર્શ્વનાથાય નમઃ । (૨) ૐૐ હા શ્રીં હ્રીં શ્રી ભક્તિ પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં ભક્તિ પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણ મંત્રો અત્યંત પ્રભાવક છે. કોઈપણ એક મંત્રની શ્રધ્ધા અને ભક્તિથી આરાધના કરવી. દરરોજ વહેલી સવારે નિર્ધારિત સમયે અને નિશ્ચિત જગ્યા પર બેસીને જાપ કરવા. આ મંત્રના જાપ કરવાથી સર્વ વિઘ્નો નાશ પામે છે. અશાંત મન શાંત બની જાય છે. જીવનમાં મંગલના સૂરો જ ગુંજતા રહે છે.
આવવા માટે સુવિધા
રેલ્વે સ્ટેશન વિરમગામ – અમદાવાદ એરપોર્ટ – અમદાવાદ શંખેશ્વરની પંચતીર્થ મોટી ચંદુર, દુધકા, નાયકા, સમી.
: સંપર્કઃ
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ શ્રી ભક્તિ પાર્શ્વનાથ જૈન દેરાસર મુ. પો. - શંખેશ્વર, તા. સમી, જી. પાટણ વાયા – હારીજ પીન ઃ ૩૮૪૨૪૬. ફોન : (૦૨૭૩૩) ૨૭૩૩૨૫, ૨૭૩૪૪૪
૧૦
* F?
ભક્તિ પાર્શ્વનાથ