________________
- સંઘરાયેલું ધન, ખાબોચીયાંના પાણીની જેમ,
ગંધાઈ ન ઉઠે તે માટે સત્કાર્યમાં વાપરતાં રહેજો.
- માત્રસલાહ આપનારા “મુરબ્બી ન બનશી, સાથે સાથે “સહાય” આપનાર સાથીદાર પણ બનજો...
- વર્તમાન કાળની વિચિત્રતા
આંખો બંધ થવાના સમયે જ કેટલાંકની આંખો ખૂલે છે.
- જૈની મતિ હોય ઠેકાણે તેની સલામતી બધે ઠેકાણે