SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં ટાંકલા પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ટાંકલા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ટાંકલા પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણ મંત્રો માંથી કોઈપણ એક મંત્રની માળા નિયમિત કરવી. જાપનો સમય વહેલી સવારનો રાખવો તેમજ નિશ્ચિત સ્થાન રાખવું. ધૂપ-દીવો જાપ દરમ્યાન અખંડ રહે તે રીતે રાખવા. શ્રી ટાંકલા પાર્શ્વનાથ પ્રભુનું નિત્ય સ્મરણ જીવનને મંગલમય બનાવનારું છે. : સંપર્કઃ શ્રી ટાંકણા પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ડંખ મહેતાનો પાડો, મુ.પો. - પાટણ તા. જી. પાટણ(ઉ.ગુ.) - ૩૮૪૨૬૫ ફોન : (૦૨૭૬૬) ૨૩૦૯૮૧ શ્રી ટાંક્લાજી પાર્શ્વનાથ ૨૮૧
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy