________________
પાછા ફર્યા.
શ્રી શામળાજી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે જીવણભાઈ અને સુજાતાબેનની ભક્તિમાં વધારો થયો. તેઓએ નક્કી કર્યું કે હવે દર વર્ષે એકવાર શંખેશ્વર યાત્રાએ જવું. આવો મહિમા છે શ્રી શામળાજી પાર્શ્વનાથ પ્રભુનો.
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્ર શામળાજી પાર્શ્વનાથાય નમઃ | (૨) 3ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર શામળાજી પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં શામળાજી પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રો માંથી કોઈપણ એક મંત્રની સાધના આરાધકે કરવી. આરાધકે દરરોજ એકી સંખ્યામાં માળા કરવી. સમય વહેલી સવારે એક જ રાખવો તથા આસન અને જગ્યા એક જ રાખવી. ધૂપ-દીવા અખંડ રાખવા. શ્રી શામળાજી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવાથી મનની પ્રસન્નતા વધે છે અને વિપદાઓ દૂર થાય છે.
સંપર્કઃ શ્રી શામળાજી પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી મુ.પો. પાટણ તા. જી. પાટણ (ઉ.ગુ.)
જોગીવાડા - ૩૮૪૨૬૫ ફોનઃ (૦૨૭૬૬) ૨૨૨૭૨૪
શ્રી શામળાજી પાર્શ્વનાથ
૨૬૮