________________
મંત્ર આરાધના
(૩).
ૐ હ્રીં શ્રીં નાગફણા પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નાગફણા પાર્શ્વનાથાય નમ:
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નાગફણા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની સાધના કરવી. દરરોજ વહેલી સવારે એક જ સમયે અને એક જ સ્થાને બેસીને એકી રકમમાં માળા કરવી. આ મંત્રો અત્યંત લાભદાયી છે.
1 : સંપર્કઃ શ્રી નાગફણા જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ મુ. પો. વિહાર, તા. વિજાપુર,
જી. મહેસાણા (ઉ.ગુ.) ફોનઃ (૦૨૭૬૩) ૨૪૫૫૫૯
શ્રી નાગફણા પાર્શ્વનાથ
૨૬૨